રવિવાર, 28 જુલાઈ, 2024

આ વષૅ 2024 દશામાં નુ વ્રત કયારે કરવું ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર | Dashama vrat 2024 date gujarati calendar | Okhaharan

આ વષૅ 2024 દશામાં નુ વ્રત કયારે કરવું ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર  | Dashama vrat 2024 date gujarati calendar | Okhaharan 

dashama-vrat-2024-date-gujarati
dashama-vrat-2024-date-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આ વષૅ દશામાં નુ વ્રત કયારે કરવું ? શુ અને સાચી માહિતી પંચાગ અને કથા અનુસાર તે બધુ આપણે આજે આપણે જાણીશું

ૐ દશા માતાભ્યો નમઃ
સૌ પ્રથમ એ જાણીયે છે તમે ચિંતા ના કરો અમે પંચાગ અને કથા અનુસાર ક્યારે કરવું એ તમારી મૂજવણ દૂર કરી દઈએ. હવે આપણે એ કે અષાઢ અમાસ ની તિથિ જે ને દિવાસો  કહેવાય છે. 

આ વષૅ 2024 ની અષાઢ અમાસ તિથિ શરૂઆત
શરૂઆત 3 ઓગસ્ટ 2024 શનિવાર બપોરે 3:50 મિનિટ
સમાપ્તિ 4 ઓગસ્ટ 2024 રવિવાર બપોરે 4:41 મિનિટ
અમાસ્યાના નું માહાત્મ્ય ચંદ્ર ની શૂન્ય કળા હોય છે માટે 
4 ઓગસ્ટ 2024 રવિવાર અમાસ રહેશે જે ખૂબ પવિત્ર અને શુભ સંયોગ છે. 
હવે આપણે દશામાં ના વ્રત વિશે જાણીએ

ૐ શ્રી દશા માતાયૈ નમઃ

દશામાં નું વ્રત અષાઢ માસની અમાસથી શરૂ થતો હોય છે માટે આ વર્ષે પણ અષાઢ માસ ની અમાસ તારીખ 4 ઓગસ્ટ 2024 રવિવારથી શરૂ થાય છે  જે વ્રત શરૂ થાય  કે દીવાસો એવરત જીવરત અને દશામાં આ વ્રત અમાસથી જ શરૂ થાય છે 

અને બીજે કે જે દશામાં ના વ્રત કથા ઉલ્લેખ છે કે આ વ્રત અષાઢ અમાસ કરવો તેને ફોટો આપ જોઈ શકો છો. 

 માટે આ વ્રત 4 ઓગસ્ટ 2024 રવિવાર કોઈપણ શંકા રાખ્યા વગર દશામાનુ વ્રત કરવું એવું માનવામાં આવે છે કે દશામાનુ વ્રત જે કોઈ પૂરી શ્રદ્ધાથી નીતિ નિયમથી કરે છે તેની માં દશામાં દશા વાળી છે તેની ખરાબ દશા સુધારે છે વ્રત કરનારની ગરીબી દૂર થાય છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરી દે છે માની કૃપા વરસે છે મા દશામા જેને સંતાન ન હોય તેની સંતાનની પ્રાપ્તિ કરાવ્યું છે નિર્ધનની ધનની પ્રાપ્તિ કરાવે છે વ્રત કરનારના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે સંકટ સમયે માં આપણો હાથ ચાલે છે અને જેના ઉપર મા દશામા નો હાથ હોય તેના ઉપર 33 કોટી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે તેને કોઈપણ જાતના ગ્રહો નડતા નથી. 

દશામાનુ વ્રત અમાસના દિવસથી શરૂ થાય છે આપણા ઘરે માતાજીની મૂર્તિ બનાવી કે લાવી માતાજીની પધરામણી કરવી બાજવઠો પર ઘઉંની ઢગલી કરી માની સ્થાપના કરવી માની શણગાર કરવો નાની ભોગ લગાવવા નાની દસ દિવસ પૂજા અર્ચના આરતી કરવી દશામાની કથા સાંભળવી અને દસમા દિવસે મૂર્તિનું વિસ્થાપન કરી મૂર્તિને જળમાં પધરાવી

ૐ મોમાઈ માતાયૈ નમઃ

dashama Murti Online Buy

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

2024 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Kamika Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

2024 કામિકા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Kamika Ekadashi Kayre che 2024 Gujarati | Okhaharan

Kamika-ekadashi-kayre-che-2024-gujarati
Kamika-ekadashi-kayre-che-2024-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની વદ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે 30 કે 31 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

કામિકા એકાદશી 2024:

અષાઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. કામિકા એકાદશી દિવસ દરમિયાન તમે કરેલા નાના માં નાના કમૅ નુ ફળ મળે.  હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, સુદ અને વદ પક્ષ. એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં કામિકા એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે કામિકા એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. અને ઉપવાસ સાથે કરેલા નાના કમૅ નું ફળ પણ મલે છે. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  હોય કે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે સવે આ વ્રત કરી શકે છે. 

ૐ નમો ભગવતે વાસુદેવાય

અષાઢ માસના વદ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઠ માસની વદ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 આ વષે 2024 ની અષાઠ માસના કૃષ્ણ પક્ષની કામિકા  એકાદશી તિથિ
 શરૂઆત 30 જુલાઈ 2024 સાંજે 4:44 મિનિટ
સમાપ્ત 31 જુલાઈ 2024 
બુઘવાર  સાંજે 3: 54 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  
31 જુલાઈ 2024 બુઘવાર  કરવો

પુજન નો શુભ સમય સવારે સવારે 5:58 થી 9:16 સુધી.
પારણા સમય 1 
ઓગસ્ટ 2024  સવારે 5:32 થી 8:18 સુધી.
કામિકા એકાદશી તિથિ ના દિવસે 31 મી જુલાઈએ

આવી સ્થિતિમાં લોકોએ સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.