મંગળવાર, 17 ડિસેમ્બર, 2024

શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્ | Ganesh Ashtakam In Gujarati | Okhaharan

શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્ | Ganesh Ashtakam In Gujarati | Okhaharan 


ganesh-ashtakam-in-gujarati
ganesh-ashtakam-in-gujarati



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશ શ્રી ગણેશ ના આઠ ગુણનો પાઠ જે સવૅ સંકટ દૂર કરનારો શ્રી ગણેશ અષ્ટકમ્. 


ગણેશ અષ્ટકમ્


સર્વે ઉચુઃ ।યતોઽનંતશક્તેરનંતાશ્ચ જીવાયતો નિર્ગુણાદપ્રમેયા ગુણાસ્તે ।
યતો ભાતિ સર્વં ત્રિધા ભેદભિન્નંસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 1 ॥

યતશ્ચાવિરાસીજ્જગત્સર્વમેત--ત્તથાબ્જાસનો વિશ્વગો વિશ્વગોપ્તા ।
તથેંદ્રાદયો દેવસંઘા મનુષ્યાઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 2 ॥

યતો વહ્નિભાનૂ ભવો ભૂર્જલં ચયતઃ સાગરાશ્ચંદ્રમા વ્યોમ વાયુઃ ।
યતઃ સ્થાવરા જંગમા વૃક્ષસંઘાઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 3 ॥


યતો દાનવાઃ કિન્નરા યક્ષસંઘાયતશ્ચારણા વારણાઃ શ્વાપદાશ્ચ ।
યતઃ પક્ષિકીટા યતો વીરુધશ્ચસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 4 ॥

યતો બુદ્ધિરજ્ઞાનનાશો મુમુક્ષો--ર્યતઃ સંપદો ભક્તસંતોષદાઃ સ્યુઃ ।
યતો વિઘ્નનાશો યતઃ કાર્યસિદ્ધિઃસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 5 ॥

યતઃ પુત્રસંપદ્યતો વાંછિતાર્થોયતોઽભક્તવિઘ્નાસ્તથાઽનેકરૂપાઃ ।
યતઃ શોકમોહૌ યતઃ કામ એવસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 6 ॥


યતોઽનંતશક્તિઃ સ શેષો બભૂવધરાધારણેઽનેકરૂપે ચ શક્તઃ ।
યતોઽનેકધા સ્વર્ગલોકા હિ નાનાસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 7 ॥

યતો વેદવાચો વિકુંઠા મનોભિઃસદા નેતિ નેતીતિ યત્તા ગૃણંતિ ।
પરબ્રહ્મરૂપં ચિદાનંદભૂતંસદા તં ગણેશં નમામો ભજામઃ ॥ 8 ॥

શ્રીગણેશ ઉવાચ ।પુનરૂચે ગણાધીશઃ સ્તોત્રમેતત્પઠેન્નરઃ ।
ત્રિસંધ્યં ત્રિદિનં તસ્ય સર્વકાર્યં ભવિષ્યતિ ॥ 9 ॥

યો જપેદષ્ટદિવસં શ્લોકાષ્ટકમિદં શુભમ્ ।
અષ્ટવારં ચતુર્થ્યાં તુ સોઽષ્ટસિદ્ધીરવાપ્નુયાત્ ॥ 10 ॥


યઃ પઠેન્માસમાત્રં તુ દશવારં દિને દિને ।
સ મોચયેદ્બંધગતં રાજવધ્યં ન સંશયઃ ॥ 11 ॥

વિદ્યાકામો લભેદ્વિદ્યાં પુત્રાર્થી પુત્રમાપ્નુયાત્ ।
વાંછિતાઁલ્લભતે સર્વાનેકવિંશતિવારતઃ ॥ 12 ॥

યો જપેત્પરયા ભક્ત્યા ગજાનનપરો નરઃ ।
એવમુક્ત્વા તતો દેવશ્ચાંતર્ધાનં ગતઃ પ્રભુઃ ॥ 13 ॥


ઇતિ શ્રીગણેશપુરાણે ઉપાસનાખંડે શ્રીગણેશાષ્ટકમ્ ।


"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇