ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024

શ્રી લક્ષ્મી પદ્માવતી સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી સવૅ મનોકામના પૂણૅ થાય | Lakshmi Padmavathi Stotram in Gujarati | Okhaharan |

શ્રી લક્ષ્મી પદ્માવતી સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી સવૅ મનોકામના પૂણૅ થાય | Lakshmi Padmavathi Stotram in Gujarati | Okhaharan | 



lakshmi-padmavathi-stotram-in-gujarati
lakshmi-padmavathi-stotram-in-gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશ શ્રી લક્ષ્મી પદ્માવતી સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી સવૅ મનોકામના પૂણૅ થાય. 


પદ્માવતી સ્તોત્રં

વિષ્ણુપત્નિ જગન્માતઃ વિષ્ણુવક્ષસ્થલસ્થિતે ।
પદ્માસને પદ્મહસ્તે પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 1 ॥

વેંકટેશપ્રિયે પૂજ્યે ક્ષીરાબ્દિતનયે શુભે ।
પદ્મેરમે લોકમાતઃ પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 2 ॥

કળ્યાણી કમલે કાંતે કળ્યાણપુરનાયિકે ।
કારુણ્યકલ્પલતિકે પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 3 ॥


સહસ્રદળપદ્મસ્થે કોટિચંદ્રનિભાનને ।
પદ્મપત્રવિશાલાક્ષી પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 4 ॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વમંગળદાયિની ।
સર્વસમ્માનિતે દેવી પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 5 ॥

સર્વહૃદ્દહરાવાસે સર્વપાપભયાપહે ।
અષ્ટૈશ્વર્યપ્રદે લક્ષ્મી પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 6 ॥

દેહિ મે મોક્ષસામ્રાજ્યં દેહિ ત્વત્પાદદર્શનમ્ ।
અષ્ટૈશ્વર્યં ચ મે દેહિ પદ્માવતિ નમોઽસ્તુ તે ॥ 7 ॥

નક્રશ્રવણનક્ષત્રે કૃતોદ્વાહમહોત્સવે ।
કૃપયા પાહિ નઃ પદ્મે ત્વદ્ભક્તિભરિતાન્ રમે ॥ 8 ॥


ઇંદિરે હેમવર્ણાભે ત્વાં વંદે પરમાત્મિકામ્ ।
ભવસાગરમગ્નં માં રક્ષ રક્ષ મહેશ્વરી ॥ 9 ॥

કળ્યાણપુરવાસિન્યૈ નારાયણ્યૈ શ્રિયૈ નમઃ ।
શૃતિસ્તુતિપ્રગીતાયૈ દેવદેવ્યૈ ચ મંગળમ્ ॥ 10 ॥


  


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 


 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


  """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇