રવિવાર, 22 ડિસેમ્બર, 2024

આજે ત્રિસંયોગ ઘનુમાસૅ ભાનુ સપ્તમી રવિવાર શુભ દિવસે પાઠ કરીશું આદિત્ય કવચ | Aditya Kavacham in Gujarati Lyrics| | Okhaharan |

આજે ત્રિસંયોગ ઘનુમાસૅ ભાનુ સપ્તમી રવિવાર શુભ દિવસે પાઠ કરીશું આદિત્ય કવચ | Aditya Kavacham in Gujarati Lyrics| | Okhaharan | 


aditya-kavacham-in-gujarati-lyrics
aditya-kavacham-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજના પવિત્ર દિવસ એટલે  ધનુમાસૅ ભાનુ સપ્તમી રવિવાર નો દિવસ એટલે ત્રિસંયોગ શુભ દિવસે પાઠ કરીશું આદિત્ય કવચ જે સૂયૅ દેવનો આદિત્ય સ્વરૂપ નુ કવચ સવૅ રીતે રક્ષા આપનારો પાઠ. 

આદિત્ય કવચમ્


અસ્ય શ્રી આદિત્યકવચસ્તોત્રમહામંત્રસ્ય અગસ્ત્યો ભગવાનૃષિઃ 

અનુષ્ટુપ્છંદઃ 

આદિત્યો દેવતા શ્રીં બીજં ણીં શક્તિઃ સૂં કીલકં 
મમ આદિત્યપ્રસાદસિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ ।

ધ્યાનંજપાકુસુમસંકાશં દ્વિભુજં પદ્મહસ્તકમ્સિંદૂરાંબરમાલ્યં ચ રક્તગંધાનુલેપનમ્ ।
માણિક્યરત્નખચિત-સર્વાભરણભૂષિતમ્સપ્તાશ્વરથવાહં તુ મેરું ચૈવ પ્રદક્ષિણમ્ ॥
દેવાસુરવરૈર્વંદ્યં ઘૃણિભિઃ પરિસેવિતમ્ ।
ધ્યાયેત્પઠેત્સુવર્ણાભં સૂર્યસ્ય કવચં મુદા ॥

કવચંઘૃણિઃ પાતુ શિરોદેશે સૂર્યઃ પાતુ લલાટકમ્ ।
આદિત્યો લોચને પાતુ શ્રુતી પાતુ દિવાકરઃ ॥

ઘ્રાણં પાતુ સદા ભાનુઃ મુખં પાતુ સદારવિઃ ।
જિહ્વાં પાતુ જગન્નેત્રઃ કંઠં પાતુ વિભાવસુઃ ॥

સ્કંધૌ ગ્રહપતિઃ પાતુ ભુજૌ પાતુ પ્રભાકરઃ ।
કરાવબ્જકરઃ પાતુ હૃદયં પાતુ નભોમણિઃ ॥

દ્વાદશાત્મા કટિં પાતુ સવિતા પાતુ સક્થિની ।
ઊરૂ પાતુ સુરશ્રેષ્ટો જાનુની પાતુ ભાસ્કરઃ ॥

જંઘે મે પાતુ માર્તાંડો ગુલ્ફૌ પાતુ ત્વિષાંપતિઃ ।
પાદૌ દિનમણિઃ પાતુ પાતુ મિત્રોઽખિલં વપુઃ ॥

આદિત્યકવચં પુણ્યમભેદ્યં વજ્રસન્નિભમ્ ।
સર્વરોગભયાદિભ્યો મુચ્યતે નાત્ર સંશયઃ ॥
સંવત્સરમુપાસિત્વા સામ્રાજ્યપદવીં લભેત્ ।
અશેષરોગશાંત્યર્થં ધ્યાયેદાદિત્યમંડલમ્ ।

આદિત્ય મંડલ સ્તુતિઃ –અનેકરત્નસંયુક્તં સ્વર્ણમાણિક્યભૂષણમ્ ।
કલ્પવૃક્ષસમાકીર્ણં કદંબકુસુમપ્રિયમ્ ॥

સિંદૂરવર્ણાય સુમંડલાયસુવર્ણરત્નાભરણાય તુભ્યમ્ ।
પદ્માદિનેત્રે ચ સુપંકજાયબ્રહ્મેંદ્ર-નારાયણ-શંકરાય ॥


સંરક્તચૂર્ણં સસુવર્ણતોયંસકુંકુમાભં સકુશં સપુષ્પમ્ ।
પ્રદત્તમાદાય ચ હેમપાત્રેપ્રશસ્તનાદં ભગવન્ પ્રસીદ ॥

ઇતિ આદિત્યકવચમ્ ।


રવિવાર ના દિવસે કરો સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા  



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇