ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

એકાદશી ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી વિષ્ણુ પટ્ પદિ જેના પઠન શ્રવણ માત્રથી વૈકુંઠ વાસ મળે. | Vishnu Shatpadi in Gujarati Lyrics | Okhaharan

 એકાદશી ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી વિષ્ણુ પટ્ પદિ જેના પઠન શ્રવણ માત્રથી વૈકુંઠ વાસ મળે. | Vishnu Shatpadi in Gujarati Lyrics | Okhaharan 


vishnu-shatpadi-in-gujarati-lyrics
vishnu-shatpadi-in-gujarati-lyrics

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે એકાદશી ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી વિષ્ણુ પટ્ પદિ જેના પઠન શ્રવણ માત્રથી વૈકુંઠ વાસ મળે. 

વિષ્ણુ ષટ્પદિ


અવિનયમપનય વિષ્ણો દમય મનઃ શમય વિષયમૃગતૃષ્ણામ્ ।
ભૂતદયાં વિસ્તારય તારય સંસારસાગરતઃ ॥ 1 ॥

દિવ્યધુનીમકરંદે પરિમળપરિભોગસચ્ચિદાનંદે ।
શ્રીપતિપદારવિંદે ભવભયખેદચ્છિદે વંદે ॥ 2 ॥

સત્યપિ ભેદાપગમે નાથ તવાઽહં ન મામકીનસ્ત્વમ્ ।
સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારંગઃ ॥ 3 ॥

ઉદ્ધૃતનગ નગભિદનુજ દનુજકુલામિત્ર મિત્રશશિદૃષ્ટે ।
દૃષ્ટે ભવતિ પ્રભવતિ ન ભવતિ કિં ભવતિરસ્કારઃ ॥ 4 ॥

મત્સ્યાદિભિરવતારૈરવતારવતાઽવતા સદા વસુધામ્ ।
પરમેશ્વર પરિપાલ્યો ભવતા ભવતાપભીતોઽહમ્ ॥ 5 ॥

દામોદર ગુણમંદિર સુંદરવદનારવિંદ ગોવિંદ ।
ભવજલધિમથનમંદર પરમં દરમપનય ત્વં મે ॥ 6 ॥

નારાયણ કરુણામય શરણં કરવાણિ તાવકૌ ચરણૌ ।
ઇતિ ષટ્પદી મદીયે વદનસરોજે સદા વસતુ ॥


ઇતિ શ્રીમચ્ચંકરાચાર્ય વિરચિતં શ્રી વિષ્ણુ ષટ્પદી સ્તોત્રં સંપૂર્ણમ્

ૐ વિષ્ણવે નમઃ


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

Women Kurta Online Buy Amazon

 
 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇