આજના શુભ દિવસે પાઠ કરીશું શનિ ગ્રહ પંચરત્ન સ્તોત્રમ્ | Sani Graha Pancharatna Stotram in Gujarati | Okhaharan
shani-dev-pancharatna-stotram-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આ લેખમાં પાઠ કરીશું શ્રી શનિદેવ પંચરત્ન સ્ત્રોત્રમ્ જેના 2 મિનિટનાં પઠન માત્રથી 2.5 વષૅની નાની પનોતી કે પછી 7.5 વષૅ ની મોટી પનોટી જેમાં રાહત મળે.
શનિ ગ્રહ પંચરત્ન સ્તોત્રમ્
નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્ ।
છાયા માર્તાંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્ ॥ 1 ॥
શનૈશ્ચરાય શાંતાય સર્વાભીષ્ટ પ્રદાયિને ।
શરણ્યાય વરેણ્યાય સર્વેશાય નમોનમઃ ॥ 2 ॥
સ્તુત્યાય સ્તોત્ર ગમ્યાય ભક્તિ વશ્યાય ભાનવે ।
ભાનુપુત્રાય ભવ્યાય પાવનાય નમોનમઃ ॥ 3 ॥
ધનુર્મંડલ સંસ્થાય ધનદાય ધનુષ્મતે ।
તનુ પ્રકાશદેહાય તામસાય નમોનમઃ ॥ 4 ॥
જ્વાલોર્ધમકુટાભાસં નીલગૃધ્ર રથાવહમ્ ।
ચતુર્ભુજં દેવં તં શનિં પ્રણમામ્યહમ્ ॥ 5 ॥
ઓં કાલરૂપાય વિદ્મહે વારાધિપાય ।
ધીમહિ તન્ન શ્શનિઃ પ્રચોદયાત્ ॥
ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇