સોમવતી અમાવસ્યા ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી ઉમા મહેશ્વર સ્તોત્રમ્ | Uma Maheswara Stotram in Gujarati | Okhaharan
uma-maheswara-stotram-in-gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં સોમવતી અમાવસ્યા ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી ઉમા મહેશ્વર સ્તોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી શિવ પાવતી ની કૃપા હંમેશા માટે રહે છે.
ઉમા મહેશ્વર સ્તોત્રમ્
નમઃ શિવાભ્યાં નવયૌવનાભ્યાં
પરસ્પરાશ્લિષ્ટવપુર્ધરાભ્યામ્ ।
નગેંદ્રકન્યાવૃષકેતનાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 1 ॥
નમઃ શિવાભ્યાં સરસોત્સવાભ્યાં
નમસ્કૃતાભીષ્ટવરપ્રદાભ્યામ્ ।
નારાયણેનાર્ચિતપાદુકાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 2 ॥
નમઃ શિવાભ્યાં વૃષવાહનાભ્યાં
વિરિંચિવિષ્ણ્વિંદ્રસુપૂજિતાભ્યામ્ ।
વિભૂતિપાટીરવિલેપનાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 3 ॥
નમઃ શિવાભ્યાં જગદીશ્વરાભ્યાં
જગત્પતિભ્યાં જયવિગ્રહાભ્યામ્ ।
જંભારિમુખ્યૈરભિવંદિતાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 4 ॥
નમઃ શિવાભ્યાં પરમૌષધાભ્યાં
પંચાક્ષરીપંજરરંજિતાભ્યામ્ ।
પ્રપંચસૃષ્ટિસ્થિતિસંહૃતાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 5 ॥
નમઃ શિવાભ્યામતિસુંદરાભ્યાં
અત્યંતમાસક્તહૃદંબુજાભ્યામ્ ।
અશેષલોકૈકહિતંકરાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 6 ॥
નમઃ શિવાભ્યાં કલિનાશનાભ્યાં
કંકાળકલ્યાણવપુર્ધરાભ્યામ્ ।
કૈલાસશૈલસ્થિતદેવતાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 7 ॥
નમઃ શિવાભ્યામશુભાપહાભ્યાં
અશેષલોકૈકવિશેષિતાભ્યામ્ ।
અકુંઠિતાભ્યાં સ્મૃતિસંભૃતાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 8 ॥
નમઃ શિવાભ્યાં રથવાહનાભ્યાં
રવીંદુવૈશ્વાનરલોચનાભ્યામ્ ।
રાકાશશાંકાભમુખાંબુજાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 9 ॥
નમઃ શિવાભ્યાં જટિલંધરાભ્યાં
જરામૃતિભ્યાં ચ વિવર્જિતાભ્યામ્ ।
જનાર્દનાબ્જોદ્ભવપૂજિતાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 10 ॥
નમઃ શિવાભ્યાં વિષમેક્ષણાભ્યાં
બિલ્વચ્છદામલ્લિકદામભૃદ્ભ્યામ્ ।
શોભાવતીશાંતવતીશ્વરાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 11 ॥
નમઃ શિવાભ્યાં પશુપાલકાભ્યાં
જગત્રયીરક્ષણબદ્ધહૃદ્ભ્યામ્ ।
સમસ્તદેવાસુરપૂજિતાભ્યાં
નમો નમઃ શંકરપાર્વતીભ્યામ્ ॥ 12 ॥
સ્તોત્રં ત્રિસંધ્યં શિવપાર્વતીભ્યાં
ભક્ત્યા પઠેદ્દ્વાદશકં નરો યઃ ।
સ સર્વસૌભાગ્યફલાનિ
ભુંક્તે શતાયુરાંતે શિવલોકમેતિ ॥ 13 ॥
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇