મંગળવાર, 31 ડિસેમ્બર, 2024

શ્રી બુધ ગ્રહ નો અષ્ટ નામનો સ્ત્રોત | Budha Aashtottara Sata nama Stotram in Gujarati | Okhaharan

શ્રી બુધ ગ્રહ નો અષ્ટ નામનો સ્ત્રોત  | Budha Aashtottara Sata nama Stotram in Gujarati | Okhaharan 



budha-aashtottara-sata-nama-stotram-in-gujarati
budha-aashtottara-sata-nama-stotram-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી બુધ ગ્રહ નો અષ્ટ નામનો સ્ત્રોત કરીશું જેના પાઠ માત્રથી બુધ ગ્રહ ની શુભ અસર રહે દરેક કાયૅમાં પ્રગતિ મળે. 

બુધ અષ્ટોત્તર શત નામ સ્તોત્રમ્


બુધો બુધાર્ચિતઃ સૌમ્યઃ સૌમ્યચિત્તઃ શુભપ્રદઃ ।
દૃઢવ્રતો દૃઢફલઃ શ્રુતિજાલપ્રબોધકઃ ॥ 1 ॥

સત્યવાસઃ સત્યવચાઃ શ્રેયસાં પતિરવ્યયઃ ।
સોમજઃ સુખદઃ શ્રીમાન્ સોમવંશપ્રદીપકઃ ॥ 2 ॥

વેદવિદ્વેદતત્ત્વજ્ઞો વેદાંતજ્ઞાનભાસ્વરઃ ।
વિદ્યાવિચક્ષણ વિભુર્વિદ્વત્પ્રીતિકરો ઋજઃ ॥ 3 ॥

વિશ્વાનુકૂલસંચારો વિશેષવિનયાન્વિતઃ ।
વિવિધાગમસારજ્ઞો વીર્યવાન્ વિગતજ્વરઃ ॥ 4 ॥


ત્રિવર્ગફલદોઽનંતઃ ત્રિદશાધિપપૂજિતઃ ।
બુદ્ધિમાન્ બહુશાસ્ત્રજ્ઞો બલી બંધવિમોચકઃ ॥ 5 ॥

વક્રાતિવક્રગમનો વાસવો વસુધાધિપઃ ।
પ્રસન્નવદનો વંદ્યો વરેણ્યો વાગ્વિલક્ષણઃ ॥ 6 ॥

સત્યવાન્ સત્યસંકલ્પઃ સત્યબંધુઃ સદાદરઃ ।
સર્વરોગપ્રશમનઃ સર્વમૃત્યુનિવારકઃ ॥ 7 ॥

વાણિજ્યનિપુણો વશ્યો વાતાંગો વાતરોગહૃત્ ।
સ્થૂલઃ સ્થૈર્યગુણાધ્યક્ષઃ સ્થૂલસૂક્ષ્માદિકારણઃ ॥ 8 ॥

અપ્રકાશઃ પ્રકાશાત્મા ઘનો ગગનભૂષણઃ ।
વિધિસ્તુત્યો વિશાલાક્ષો વિદ્વજ્જનમનોહરઃ ॥ 9 ॥

ચારુશીલઃ સ્વપ્રકાશઃ ચપલશ્ચ જિતેંદ્રિયઃ ।
ઉદઙ્મુખો મખાસક્તો મગધાધિપતિર્હરઃ ॥ 10 ॥


સૌમ્યવત્સરસંજાતઃ સોમપ્રિયકરઃ સુખી ।
સિંહાધિરૂઢઃ સર્વજ્ઞઃ શિખિવર્ણઃ શિવંકરઃ ॥ 11 ॥

પીતાંબરો પીતવપુઃ પીતચ્છત્રધ્વજાંકિતઃ ।
ખડ્ગચર્મધરઃ કાર્યકર્તા કલુષહારકઃ ॥ 12 ॥

આત્રેયગોત્રજોઽત્યંતવિનયો વિશ્વપાવનઃ ।
ચાંપેયપુષ્પસંકાશઃ ચારણઃ ચારુભૂષણઃ ॥ 13 ॥


વીતરાગો વીતભયો વિશુદ્ધકનકપ્રભઃ ।
બંધુપ્રિયો બંધમુક્તો બાણમંડલસંશ્રિતઃ ॥ 14 ॥

અર્કેશાનપ્રદેશસ્થઃ તર્કશાસ્ત્રવિશારદઃ ।
પ્રશાંતઃ પ્રીતિસંયુક્તઃ પ્રિયકૃત્ પ્રિયભાષણઃ ॥ 15 ॥

મેધાવી માધવાસક્તો મિથુનાધિપતિઃ સુધીઃ ।
કન્યારાશિપ્રિયઃ કામપ્રદો ઘનફલાશ્રયઃ ॥ 16 ॥

બુધસ્યૈવં પ્રકારેણ નામ્નામષ્ટોત્તરં શતમ્ ।
સંપૂજ્ય વિધિવત્કર્તા સર્વાન્કામાનવાપ્નુયાત્ ॥ 17 ॥


ઇતિ શ્રી બુધ અષ્ટોત્તરશતનામ સ્તોત્રમ્ ।

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇