ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025

આજે ચતુથી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી સિદ્ધિ વિનાયક સ્ત્રોત્રમ્ | Siddhi Vinayaka Stotram in Gujarati Lyrics | Okhaharan

આજે ચતુથી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી સિદ્ધિ વિનાયક સ્ત્રોત્રમ્ | Siddhi Vinayaka Stotram in Gujarati Lyrics | Okhaharan 



siddhi-vinayaka-stotram-in-gujarati
siddhi-vinayaka-stotram-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે ચતુથી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી સિદ્ધિ વિનાયક સ્ત્રોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ધિ ની પ્રાપ્તિ થાય છે. 

સિદ્ધિ વિનાયક સ્તોત્રમ્


વિઘ્નેશ વિઘ્નચયખંડનનામધેયશ્રીશંકરાત્મજ સુરાધિપવંદ્યપાદ ।
દુર્ગામહાવ્રતફલાખિલમંગળાત્મન્વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 1 ॥

સત્પદ્મરાગમણિવર્ણશરીરકાંતિઃશ્રીસિદ્ધિબુદ્ધિપરિચર્ચિતકુંકુમશ્રીઃ ।
વક્ષઃસ્થલે વલયિતાતિમનોજ્ઞશુંડોવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 2 ॥

પાશાંકુશાબ્જપરશૂંશ્ચ દધચ્ચતુર્ભિ--ર્દોર્ભિશ્ચ શોણકુસુમસ્રગુમાંગજાતઃ ।
સિંદૂરશોભિતલલાટવિધુપ્રકાશોવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 3 ॥


કાર્યેષુ વિઘ્નચયભીતવિરિંચમુખ્યૈઃસંપૂજિતઃ સુરવરૈરપિ મોદકાદ્યૈઃ ।
સર્વેષુ ચ પ્રથમમેવ સુરેષુ પૂજ્યોવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 4 ॥

શીઘ્રાંચનસ્ખલનતુંગરવોર્ધ્વકંઠ--સ્થૂલેંદુરુદ્રગણહાસિતદેવસંઘઃ ।
શૂર્પશ્રુતિશ્ચ પૃથુવર્તુલતુંગતુંદોવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 5 ॥

યજ્ઞોપવીતપદલંભિતનાગરાજમાસાદિપુણ્યદદૃશીકૃતૃક્ષરાજઃ ।
ભક્તાભયપ્રદ દયાલય વિઘ્નરાજવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 6 ॥

સદ્રત્નસારતતિરાજિતસત્કિરીટઃકૌસુંભચારુવસનદ્વય ઊર્જિતશ્રીઃ ।
સર્વત્રમંગળકરસ્મરણપ્રતાપોવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 7 ॥

દેવાંતકાદ્યસુરભીતસુરાર્તિહર્તાવિજ્ઞાનબોધનવરેણ તમોઽપહર્તા ।
આનંદિતત્રિભુવનેશ કુમારબંધોવિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક ત્વમ્ ॥ 8 ॥

ઇતિ શ્રીમુદ્ગલપુરાણે શ્રીસિદ્ધિવિનાયક સ્તોત્રં સંપૂર્ણમ્ ।


ૐ હ્રીં ગં ગણપતયે નમઃ


"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇