શ્રી અધૅ નર નારી સ્વરૂપ ના આઠ ગુણ નો પાઠ એટલે શ્રી અધૅ નારીશ્ર્વર અષ્ટકમ્ સ્ત્રોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી શિવપાવૅતી ની કૃપા રહે. | Ardha Nareeswara Stotram in Gujarati | Okhaharan
ardha-nareeswara-stotram-in-gujarati |
જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે સોમવાર ના શુભ દિવસે પાઠ કરી શ્રી મહાદેવ અને પાવતી દેવી નો શ્રી અધૅ નર નારી સ્વરૂપ ના આઠ ગુણ નો પાઠ એટલે શ્રી અધૅ નારીશ્ર્વર અષ્ટકમ્ સ્ત્રોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી શિવપાવૅતી ની કૃપા રહે.
અર્ધ નારીશ્વર સ્તોત્રમ્
ચાંપેયગૌરાર્ધશરીરકાયૈ
કર્પૂરગૌરાર્ધશરીરકાય ।
ધમ્મિલ્લકાયૈ ચ જટાધરાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 1 ॥
કસ્તૂરિકાકુંકુમચર્ચિતાયૈ
ચિતારજઃપુંજ વિચર્ચિતાય ।
કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 2 ॥
ઝણત્ક્વણત્કંકણનૂપુરાયૈ
પાદાબ્જરાજત્ફણિનૂપુરાય ।
હેમાંગદાયૈ ભુજગાંગદાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 3 ॥
વિશાલનીલોત્પલલોચનાયૈ
વિકાસિપંકેરુહલોચનાય ।
સમેક્ષણાયૈ વિષમેક્ષણાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 4 ॥
મંદારમાલાકલિતાલકાયૈ
કપાલમાલાંકિતકંધરાય ।
દિવ્યાંબરાયૈ ચ દિગંબરાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 5 ॥
અંભોધરશ્યામલકુંતલાયૈ
તટિત્પ્રભાતામ્રજટાધરાય ।
નિરીશ્વરાયૈ નિખિલેશ્વરાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 6 ॥
પ્રપંચસૃષ્ટ્યુન્મુખલાસ્યકાયૈ
સમસ્તસંહારકતાંડવાય ।
જગજ્જનન્યૈ જગદેકપિત્રે
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 7 ॥
પ્રદીપ્તરત્નોજ્જ્વલકુંડલાયૈ
સ્ફુરન્મહાપન્નગભૂષણાય ।
શિવાન્વિતાયૈ ચ શિવાન્વિતાય
નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ 8 ॥
એતત્પઠેદષ્ટકમિષ્ટદં યો
ભક્ત્યા સ માન્યો ભુવિ દીર્ઘજીવી ।
પ્રાપ્નોતિ સૌભાગ્યમનંતકાલં
ભૂયાત્સદા તસ્ય સમસ્તસિદ્ધિઃ ॥ 9 ॥
ૐ નમઃ શિવાય
"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે
ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય સાથે ઈચ્છાપૂર્તિ થાય
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો