બુધવાર, 8 જાન્યુઆરી, 2025

શ્રી બુધ ગ્રહ 108 નામ માળા | શ્રી બુધ અષ્ટોત્તર શત નામાવળિ | Budha Ashtottara Sata Namavali in Gujarati | Okhaharan |

શ્રી બુધ ગ્રહ 108 નામ માળા | શ્રી બુધ અષ્ટોત્તર શત નામાવળિ | Budha Ashtottara Sata Namavali in Gujarati | Okhaharan | 



budha-ashtottara-sata-namavali-in-gujarati
budha-ashtottara-sata-namavali-in-gujarati


જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં શ્રી બુધ ગ્રહ 108 નામ માળા 


બુધ 108 નામાવળિ


ૐ બુધાય નમઃ ।
ૐ બુધાર્ચિતાય નમઃ ।
ૐ સૌમ્યાય નમઃ ।
ૐ સૌમ્યચિત્તાય નમઃ ।
ૐ શુભપ્રદાય નમઃ ।
ૐ દૃઢવ્રતાય નમઃ ।
ૐ દૃઢફલાય નમઃ ।
ૐ શ્રુતિજાલપ્રબોધકાય નમઃ ।
ૐ સત્યવાસાય નમઃ ।
ૐ સત્યવચસે નમઃ ॥ 10 ॥

ૐ શ્રેયસાં પતયે નમઃ ।
ૐ અવ્યયાય નમઃ ।
ૐ સોમજાય નમઃ ।
ૐ સુખદાય નમઃ ।
ૐ શ્રીમતે નમઃ ।
ૐ સોમવંશપ્રદીપકાય નમઃ ।
ૐ વેદવિદે નમઃ ।
ૐ વેદતત્ત્વજ્ઞાય નમઃ ।
ૐ વેદાંતજ્ઞાનભાસ્વરાય નમઃ ।
ૐ વિદ્યાવિચક્ષણાય નમઃ ॥ 20 ॥
ૐ વિભવે નમઃ ।
ૐ વિદ્વત્પ્રીતિકરાય નમઃ ।
ૐ ઋજવે નમઃ ।
ૐ વિશ્વાનુકૂલસંચારાય નમઃ ।
ૐ વિશેષવિનયાન્વિતાય નમઃ ।
ૐ વિવિધાગમસારજ્ઞાય નમઃ ।
ૐ વીર્યવતે નમઃ ।
ૐ વિગતજ્વરાય નમઃ ।
ૐ ત્રિવર્ગફલદાય નમઃ ।
ૐ અનંતાય નમઃ ॥ 30 ॥

ૐ ત્રિદશાધિપપૂજિતાય નમઃ ।
ૐ બુદ્ધિમતે નમઃ ।
ૐ બહુશાસ્ત્રજ્ઞાય નમઃ ।
ૐ બલિને નમઃ ।
ૐ બંધવિમોચકાય નમઃ ।
ૐ વક્રાતિવક્રગમનાય નમઃ ।
ૐ વાસવાય નમઃ ।
ૐ વસુધાધિપાય નમઃ ।
ૐ પ્રસન્નવદનાય નમઃ ।
ૐ વંદ્યાય નમઃ ॥ 40 ॥

ૐ વરેણ્યાય નમઃ ।
ૐ વાગ્વિલક્ષણાય નમઃ ।
ૐ સત્યવતે નમઃ ।
ૐ સત્યસંકલ્પાય નમઃ ।
ૐ સત્યબંધવે નમઃ ।
ૐ સદાદરાય નમઃ ।
ૐ સર્વરોગપ્રશમનાય નમઃ ।
ૐ સર્વમૃત્યુનિવારકાય નમઃ ।
ૐ વાણિજ્યનિપુણાય નમઃ ।
ૐ વશ્યાય નમઃ ॥ 50 ॥

ૐ વાતાંગાય નમઃ ।
ૐ વાતરોગહૃતે નમઃ ।
ૐ સ્થૂલાય નમઃ ।
ૐ સ્થૈર્યગુણાધ્યક્ષાય નમઃ ।
ૐ સ્થૂલસૂક્ષ્માદિકારણાય નમઃ ।
ૐ અપ્રકાશાય નમઃ ।
ૐ પ્રકાશાત્મને નમઃ ।
ૐ ઘનાય નમઃ ।
ૐ ગગનભૂષણાય નમઃ ।
ૐ વિધિસ્તુત્યાય નમઃ ॥ 60 ॥


ૐ વિશાલાક્ષાય નમઃ ।
ૐ વિદ્વજ્જનમનોહરાય નમઃ ।
ૐ ચારુશીલાય નમઃ ।
ૐ સ્વપ્રકાશાય નમઃ ।
ૐ ચપલાય નમઃ ।
ૐ જિતેંદ્રિયાય નમઃ ।
ૐ ઉદઙ્મુખાય નમઃ ।
ૐ મખાસક્તાય નમઃ ।
ૐ મગધાધિપતયે નમઃ ।
ૐ હરયે નમઃ ॥ 70

ૐ સૌમ્યવત્સરસંજાતાય નમઃ ।
ૐ સોમપ્રિયકરાય નમઃ ।
ૐ સુખિને નમઃ ।
ૐ સિંહાધિરૂઢાય નમઃ ।
ૐ સર્વજ્ઞાય નમઃ ।
ૐ શિખિવર્ણાય નમઃ ।
ૐ શિવંકરાય નમઃ ।
ૐ પીતાંબરાય નમઃ ।
ૐ પીતવપુષે નમઃ ।
ૐ પીતચ્છત્રધ્વજાંકિતાય નમઃ ॥ 80 ॥

ૐ ખડ્ગચર્મધરાય નમઃ ।
ૐ કાર્યકર્ત્રે નમઃ ।
ૐ કલુષહારકાય નમઃ ।
ૐ આત્રેયગોત્રજાય નમઃ ।
ૐ અત્યંતવિનયાય નમઃ ।
ૐ વિશ્વપાવનાય નમઃ ।
ૐ ચાંપેયપુષ્પસંકાશાય નમઃ ।
ૐ ચારણાય નમઃ ।
ૐ ચારુભૂષણાય નમઃ ।
ૐ વીતરાગાય નમઃ ॥ 90 ॥

ૐ વીતભયાય નમઃ ।
ૐ વિશુદ્ધકનકપ્રભાય નમઃ ।
ૐ બંધુપ્રિયાય નમઃ ।
ૐ બંધમુક્તાય નમઃ ।
ૐ બાણમંડલસંશ્રિતાય નમઃ ।
ૐ અર્કેશાનપ્રદેશસ્થાય નમઃ ।
ૐ તર્કશાસ્ત્રવિશારદાય નમઃ ।
ૐ પ્રશાંતાય નમઃ ।
ૐ પ્રીતિસંયુક્તાય નમઃ ।
ૐ પ્રિયકૃતે નમઃ ॥ 100 ॥
ૐ પ્રિયભાષણાય નમઃ ।
ૐ મેધાવિને નમઃ ।
ૐ માધવસક્તાય નમઃ ।
ૐ મિથુનાધિપતયે નમઃ ।
ૐ સુધિયે નમઃ ।
ૐ કન્યારાશિપ્રિયાય નમઃ ।
ૐ કામપ્રદાય નમઃ ।
ૐ ઘનફલાશ્રયાય નમઃ ॥ 108 ॥

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો