સોમવાર, 13 જાન્યુઆરી, 2025

પોષી પુનમ ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નવદુર્ગા સ્ત્રોત્રમ્ જેના પઠન માત્રથી કુળદેવી ની કૃપા રહે | Nava Durga Stotram in Gujarati | Okhaharan |

 પોષી પુનમ ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નવદુર્ગા સ્ત્રોત્રમ્ જેના પઠન માત્રથી કુળદેવી ની કૃપા રહે | Nava Durga Stotram in Gujarati | Okhaharan |


nava-durga-stotram-in-gujarati
nava-durga-stotram-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં પોષી પુનમ ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નવદુર્ગા સ્ત્રોત્રમ્ જેના પઠન માત્રથી કુળદેવી ની કૃપા રહે

નવ દુર્ગા સ્તોત્રમ્


ગણેશઃ
હરિદ્રાભંચતુર્વાદુ હારિદ્રવસનંવિભુમ્ ।
પાશાંકુશધરં દૈવંમોદકંદંતમેવ ચ ॥

દેવી શૈલપુત્રી
વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરાં।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ॥

દેવી બ્રહ્મચારિણી
દધાના કરપદ્માભ્યામક્ષમાલા કમંડલૂ ।
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥


દેવી ચંદ્રઘંટેતિ
પિંડજપ્રવરારૂઢા ચંદકોપાસ્ત્રકૈર્યુતા ।
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા ॥

દેવી કૂષ્માંડા
સુરાસંપૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।
દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મે ॥

દેવીસ્કંદમાતા
સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા ।
શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ॥


દેવીકાત્યાયણી
ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના ।
કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ॥

દેવીકાલરાત્રિ
એકવેણી જપાકર્ણપૂર નગ્ના ખરાસ્થિતા ।
લંબોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥ વામપાદોલ્લસલ્લોહલતાકંટકભૂષણા ।
વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયંકરી ॥

દેવીમહાગૌરી
શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબરધરા શુચિઃ ।
મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ॥


દેવીસિદ્ધિદાત્રિ
સિદ્ધગંધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ ।
સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો