શનિવાર, 22 ફેબ્રુઆરી, 2025

શ્રી સીતારામ સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે. | Shree Sitaram Stotram in Gujarati | Okhaharan

શ્રી સીતારામ સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે. | Shree Sitaram Stotram in Gujarati | Okhaharan

shree-sitaram-stotram-in-gujarati
shree-sitaram-stotram-in-gujarati

શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું શ્રી સીતારામ સ્ત્રોતમ્ જેના પઠન માત્રથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે. 

શ્રી સીતારામ સ્તોત્રમ્

અયોધ્યાપુરનેતારં મિથિલાપુરનાયિકામ્ ।
રાઘવાણામલંકારં વૈદેહાનામલંક્રિયામ્ ॥ 1 ॥

રઘૂણાં કુલદીપં ચ નિમીનાં કુલદીપિકામ્ ।
સૂર્યવંશસમુદ્ભૂતં સોમવંશસમુદ્ભવામ્ ॥ 2 ॥

પુત્રં દશરથસ્યાદ્યં પુત્રીં જનકભૂપતેઃ ।
વશિષ્ઠાનુમતાચારં શતાનંદમતાનુગામ્ ॥ 3 ॥

કૌસલ્યાગર્ભસંભૂતં વેદિગર્ભોદિતાં સ્વયમ્ ।
પુંડરીકવિશાલાક્ષં સ્ફુરદિંદીવરેક્ષણામ્ ॥ 4 ॥

ચંદ્રકાંતાનનાંભોજં ચંદ્રબિંબોપમાનનામ્ ।
મત્તમાતંગગમનં મત્તહંસવધૂગતામ્ ॥ 5 ॥

ચંદનાર્દ્રભુજામધ્યં કુંકુમાર્દ્રકુચસ્થલીમ્ ।
ચાપાલંકૃતહસ્તાબ્જં પદ્માલંકૃતપાણિકામ્ ॥ 6 ॥

શરણાગતગોપ્તારં પ્રણિપાદપ્રસાદિકામ્ ।
કાલમેઘનિભં રામં કાર્તસ્વરસમપ્રભામ્ ॥ 7 ॥

દિવ્યસિંહાસનાસીનં દિવ્યસ્રગ્વસ્ત્રભૂષણામ્ ।
અનુક્ષણં કટાક્ષાભ્યાં અન્યોન્યેક્ષણકાંક્ષિણૌ ॥ 8 ॥

અન્યોન્યસદૃશાકારૌ ત્રૈલોક્યગૃહદંપતી।
ઇમૌ યુવાં પ્રણમ્યાહં ભજામ્યદ્ય કૃતાર્થતામ્ ॥ 9 ॥

અનેન સ્તૌતિ યઃ સ્તુત્યં રામં સીતાં ચ ભક્તિતઃ ।
તસ્ય તૌ તનુતાં પુણ્યાઃ સંપદઃ સકલાર્થદાઃ ॥ 10 ॥

એવં શ્રીરામચંદ્રસ્ય જાનક્યાશ્ચ વિશેષતઃ ।
કૃતં હનૂમતા પુણ્યં સ્તોત્રં સદ્યો વિમુક્તિદમ્ ।
યઃ પઠેત્પ્રાતરુત્થાય સર્વાન્ કામાનવાપ્નુયાત્ ॥ 11 ॥

ઇતિ હનૂમત્કૃત-સીતારામ સ્તોત્રં સંપૂર્ણમ્ ॥

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 13 ફેબ્રુઆરી, 2025

શ્રી મંગલાચરણ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ધ થાય. | Mangalacharan in Gujarati Lyrics | Okhaharan

શ્રી મંગલાચરણ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ધ થાય. | Mangalacharan in Gujarati Lyrics | Okhaharan

mangalacharan-in-gujarati-lyrics
mangalacharan-in-gujarati-lyrics

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશુ શ્રી મંગલાચરણ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ કાયૅ સિદ્ધ થાય. 

શ્રી મંગલાચરણ 

ચિંતા, સંતાન, હંતારો, યત્પાદાંબુજરેણવઃ ।
સ્વીયાનાં તાન્નિજાચાર્યાન્,પ્રણમામિ મુહુર્મુહુઃ ॥૧॥

યદનુગ્રહતો જન્તુઃ, સર્વદુઃખાતિગો ભવેત્ ।
તમહં સવૅદા વન્દે, શ્રીમદ્ વલ્લભનંદનમ્ ॥૨॥

અજ્ઞાનતિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજનશલાકયા ।
ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ॥3॥

નમામિ હૃદયે શેષે, લીલાક્ષીરાબ્ધિશાયિનમ્।
લક્ષ્મીસહસ્ત્રલીલાભિઃ, સેવ્યમાનં કલાનિધિમ્ ॥૪॥

ચતુર્ભિશ્ચ, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ।
ષડ્ ભિર્વિરાજતે યોસૌ, પંચધા હ્રદયે મમ ॥પ॥

શ્રી કૃષ્ણાય નમઃ

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે   

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો