ગુરુવાર, 9 જાન્યુઆરી, 2025

એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નારાયણ સ્ત્રોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી વૈકુંઠ ની પ્રાપ્તિ થાય | Narayana Stotram in Gujarati Lyrics | Okhaharan

એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નારાયણ સ્ત્રોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી વૈકુંઠ ની પ્રાપ્તિ થાય | Narayana Stotram in Gujarati Lyrics | EKadashi Path | Okhaharan |


narayana-stotram-in-gujarati-lyrics
narayana-stotram-in-gujarati-lyrics

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે એકાદશી ના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી નારાયણ સ્ત્રોત્રમ્ જેના પઠન શ્રવણ માત્રથી વૈકુંઠ ની પ્રાપ્તિ થાય છે. 


નારાયણ સ્તોત્રમ્


નારાયણ નારાયણ જય ગોવિંદ હરે ॥
નારાયણ નારાયણ જય ગોપાલ હરે ॥

કરુણાપારાવાર વરુણાલયગંભીર નારાયણ ॥ 1 ॥
ઘનનીરદસંકાશ કૃતકલિકલ્મષનાશન નારાયણ ॥ 2 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

યમુનાતીરવિહાર ધૃતકૌસ્તુભમણિહાર નારાયણ ॥ 3 ॥
પીતાંબરપરિધાન સુરકળ્યાણનિધાન નારાયણ ॥ 4 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

મંજુલગુંજાભૂષ માયામાનુષવેષ નારાયણ ॥ 5 ॥
રાધાધરમધુરસિક રજનીકરકુલતિલક નારાયણ ॥ 6 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...


મુરળીગાનવિનોદ વેદસ્તુતભૂપાદ નારાયણ ॥ 7 ॥
વારિજભૂષાભરણ રાજીવરુક્મિણીરમણ નારાયણ ॥ 8 ॥
[બર્હિનિબર્હાપીડ નટનાટકફણિક્રીડ નારાયણ]
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

જલરુહદળનિભનેત્ર જગદારંભકસૂત્ર નારાયણ ॥ 9॥
પાતકરજનીસંહાર કરુણાલય મામુદ્ધર નારાયણ ॥ 10 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

અઘ બકહયકંસારે કેશવ કૃષ્ણ મુરારે નારાયણ ॥ 11 ॥
હાટકનિભપીતાંબર અભયં કુરુ મે માવર નારાયણ ॥ 12 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

દશરથરાજકુમાર દાનવમદસંહાર નારાયણ ॥ 14 ॥
ગોવર્ધનગિરિ રમણ ગોપીમાનસહરણ નારાયણ ॥ 15 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

સરયુતીરવિહાર સજ્જન​ઋષિમંદાર નારાયણ ॥ 16 ॥
વિશ્વામિત્રમખત્ર વિવિધવરાનુચરિત્ર નારાયણ ॥ 17 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

ધ્વજવજ્રાંકુશપાદ ધરણીસુતસહમોદ નારાયણ ॥ 18 ॥
જનકસુતાપ્રતિપાલ જય જય સંસ્મૃતિલીલ નારાયણ ॥ 19 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...


દશરથવાગ્ધૃતિભાર દંડક વનસંચાર નારાયણ ॥ 20 ॥
મુષ્ટિકચાણૂરસંહાર મુનિમાનસવિહાર નારાયણ ॥ 21 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

વાલિવિનિગ્રહશૌર્ય વરસુગ્રીવહિતાર્ય નારાયણ ॥ 22 ॥
માં મુરળીકર ધીવર પાલય પાલય શ્રીધર નારાયણ ॥ 23 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

જલનિધિ બંધન ધીર રાવણકંઠવિદાર નારાયણ ॥ 24 ॥
તાટકમર્દન રામ નટગુણવિવિધ સુરામ નારાયણ ॥ 25 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

ગૌતમપત્નીપૂજન કરુણાઘનાવલોકન નારાયણ ॥ 26 ॥
સંભ્રમસીતાહાર સાકેતપુરવિહાર નારાયણ ॥ 27 ॥
નારાયણ નારાયણ જય ગોવિંદ હરે...

અચલોદ્ધૃતચંચત્કર ભક્તાનુગ્રહતત્પર નારાયણ ॥ 28 ॥
નૈગમગાનવિનોદ રક્ષિત સુપ્રહ્લાદ નારાયણ ॥ 29 ॥


નારાયણ નારાયણ જય ગોવિંદ હરે નારાયણ ॥
નારાયણ નારાયણ જય ગોપાલ હરે નારાયણ નારાયણ નારાયણ ॥


ઇતિ શ્રિમચ્છંકરાચાર્ય વિરચિતં નારાયણ સ્તોત્રં સંપૂર્ણમ્ ॥

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે   

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇