બુધવાર, 22 જાન્યુઆરી, 2025

આજે અષ્ટમી ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી રાઘાકવચમ્ જેના પાઠ માત્રથી રાઘારાણી સવૅ પ્રકારે રક્ષા કરે છે | Radha Kavacham in Gujarati | Okhaharan

આજે અષ્ટમી ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી રાઘાકવચમ્ જેના પાઠ માત્રથી રાઘારાણી સવૅ પ્રકારે રક્ષા કરે છે | Radha Kavacham in Gujarati | Okhaharan


radha-kavacham-in-gujarati
radha-kavacham-in-gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે અષ્ટમી ના શુભ દિવસે પાઠ કરીશું શ્રી રાઘાકવચમ્ જેના પાઠ માત્રથી રાઘારાણી સવૅ પ્રકારે રક્ષા કરે છે.   


શ્રીરાધાકવચમ્ 


શ્રીગણેશાય નમઃ .
પાર્વત્યુવાચ
કૈલાસિઅવાસિન્ ભગવન્ ભક્તાનુગ્રહકારક .
રાધિકાકવચં પુણ્યં કથયસ્વ મમ પ્રભો .. 1

યદ્યસ્તિ કરુણા નાથ ત્રાહિ માં દુઃખતો ભયાત્ .
ત્વમેવ શરણં નાથ શૂલપાણે પિનાકધૃક્ .. 2

શિવ ઉવાચ
શૃણુષ્વ ગિરિજે તુભ્યં કવચં પૂર્વસૂચિતમ્ .
સર્વરક્ષાકરં પુણ્યં સર્વહત્યાહરં પરમ્ .. 3

હરિભક્તિપ્રદં સાક્ષાદ્ભુક્તિમુક્તિપ્રસાધનમ્ .
ત્રૈલોક્યાકર્ષણં દેવિ હરિસાન્નિધ્યકારકમ્ .. 4.

સર્વત્ર જયદં દેવિ સર્વશત્રુભયાવહમ્ .
સર્વેષાં ચૈવ ભૂતાનાં મનોવૃત્તિહરં પરમ્ .. 5

ચતુર્ધા મુક્તિજનકં સદાનન્દકરં પરમ્ .
રાજસૂયાશ્વમેધાનાં યજ્ઞાનાં ફલદાયકમ્ ..6

ઇદં કવચમજ્ઞાત્વા રાધામન્ત્રં ચ યો જપેત્ .
સ નાપ્નોતિ ફલં તસ્ય વિઘ્નાસ્તસ્ય પદે પદે ..7


ઋષિરસ્ય મહાદેવોઽનુષ્ટુપ્ છન્દશ્ચ કીર્તિતમ્ .
રાધાઽસ્ય દેવતા પ્રોક્તા રાં બીજં કીલકં સ્મૃતમ્ .. 8.

ધર્માર્થકામમોક્ષેષુ વિનિયોગઃ પ્રકીર્તિતઃ .
શ્રીરાધા મે શિરઃ પાતુ લલાટં રાધિકા તથા .. 9

શ્રીમતી નેત્રયુગલં કર્ણૌ ગોપેન્દ્રનન્દિની .
હરિપ્રિયા નાસિકાં ચ ભ્રૂયુગં શશિશોભના .. 10.

ઓષ્ઠં પાતુ કૃપાદેવી અધરં ગોપિકા તથા .
વૃષભાનુસુતા દન્તાંશ્ચિબુકં ગોપનન્દિની .. 11

ચન્દ્રાવલી પાતુ ગણ્ડં જિહ્વાં કૃષ્ણપ્રિયા તથા .
કણ્ઠં પાતુ હરિપ્રાણા હૃદયં વિજયા તથા ..12

બાહૂ દ્વૌ ચન્દ્રવદના ઉદરં સુબલસ્વસા .
કોટિયોગાન્વિતા પાતુ પાદૌ સૌભદ્રિકા તથા ..13

નખાંશ્ચન્દ્રમુખી પાતુ ગુલ્ફૌ ગોપાલવલ્લભા .
નખાન્ વિધુમુખી દેવી ગોપી પાદતલં તથા .. 14

શુભપ્રદા પાતુ પૃષ્ઠં કુક્ષૌ શ્રીકાન્તવલ્લભા .
જાનુદેશં જયા પાતુ હરિણી પાતુ સર્વતઃ .. 15.

વાક્યં વાણી સદા પાતુ ધનાગારં ધનેશ્વરી .
પૂર્વાં દિશં કૃષ્ણરતા કૃષ્ણપ્રાણા ચ પશ્ચિમામ્ .. 16.

ઉત્તરાં હરિતા પાતુ દક્ષિણાં વૃષભાનુજા .
ચન્દ્રાવલી નૈશમેવ દિવા ક્ષ્વેડિતમેખલા .. 17

સૌભાગ્યદા મધ્યદિને સાયાહ્ને કામરૂપિણી .
રૌદ્રી પ્રાતઃ પાતુ માં હિ ગોપિની રજનીક્ષયે .. 18

હેતુદા સઙ્ગવે પાતુ કેતુમાલા દિવાર્ધકે .
શેષાઽપરાહ્ણસમવે શમિતા સર્વસન્ધિષુ .. 19

યોગિની ભોગસમયે રતૌ રતિપ્રદા સદા .
કામેશી કૌતુકે નિત્યં યોગે રત્નાવલી મમ .. 20


સર્વદા સર્વકાર્યેષુ રાધિકા કૃષ્ણમાનસા .
ઇત્યેતત્કથિતં દેવિ કવચં પરમાદ્ભુતમ્ .. 21

સર્વરક્ષાકરં નામ મહારક્ષાકરં પરમ્ .
પ્રાતર્મધ્યાહ્નસમયે સાયાહ્ને પ્રપઠેદ્યદિ .. 22

સર્વાર્થસિદ્ધિસ્તસ્ય સ્યાદ્યન્મનસિ વર્તતે .
રાજદ્વારે સભાયાં ચ સઙ્ગ્રામે શત્રુસઙ્કટે .. 23

પ્રાણાર્થનાશસમયે યઃ પઠેત્પ્રયતો નરઃ .
તસ્ય સિદ્ધિર્ભવેદ્દેવિ ન ભયં વિદ્યતે ક્વચિત્ .. 24

આરાધિતા રાધિકા ચ તેન સત્યં ન સંશયઃ .
ગઙ્ગાસ્નાનાદ્ધરેર્નામગ્રહણાદ્યત્ફલં લભેત્ .. 25

તત્ફલં તસ્ય ભવતિ યઃ પઠેત્પ્રયતઃ શુચિઃ .
હરિદ્રારોચનાચન્દ્રમણ્ડિતં હરિચન્દનમ્ .. 26

કૃત્વા લિખિત્વા ભૂર્જે ચ ધારયેન્મસ્તકે ભુજે .
કણ્ઠે વા દેવદેવેશિ સ હરિર્નાત્ર સંશયઃ .. 27

કવચસ્ય પ્રસાદેન બ્રહ્મા સૃષ્ટિં સ્થિતિં હરિઃ .
સંહારં ચાહં નિયતં કરોમિ કુરુતે તથા .. 28

વૈષ્ણવાય વિશુદ્ધાય વિરાગગુણશાલિને .
દદ્યાત્કવચમવ્યગ્રમન્યથા નાશમાપ્નુયાત્ .. 29.


.. ઇતિ શ્રીનારદપઞ્ચરાત્રે જ્ઞાનામૃતસારે રાધાકવચં
સમ્પૂર્ણમ્ ..

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે   

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇