શુક્રવાર, 7 માર્ચ, 2025

હોળાષ્ટક સમયમાં જાપ કરો શ્રી વિષ્ણુ નામાવલી 1008 નામ | Shree Vishnu 1008 Name in Gujarati | Okhaharan

હોળાષ્ટક સમયમાં જાપ કરો શ્રી વિષ્ણુ નામાવલી 1008 નામ | Shree Vishnu 1008 Name in Gujarati | Okhaharan  


1008-shree-vishnu-1008-name-in-gujarati
1008-shree-vishnu-1008-name-in-gujarati

શ્રી ગણેશાય નમ: જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે પાઠ કરીશું અત્યારે હોળાષ્ટક નો સમય ચાલી રહ્યો છે આ સમય નારાયણ જેટલો જાપ કરીયે તેનાથી નારાયણ જલ્દી પ્રસન્ન થાય છે આ લેખમાં આપણે નારાયણ કહો કે વિષ્ણુ ના 1008 નામ જાપ કરવાના છે જેનાથી ભક્ત પ્રહલાદ ની જેમ શ્રી હરિ જલ્દી પ્રસન્ન થઈ ને આશીવાદ આપે છે.  


શ્રી વિષ્ણુ સહસ્ર નામાવળિ

ૐ  વિશ્વસ્મૈ નમઃ ।
ૐ  વિષ્ણવે નમઃ ।
ૐ  વષટ્કારાય નમઃ ।
ૐ  ભૂતભવ્યભવત્પ્રભવે નમઃ ।
ૐ  ભૂતકૃતે નમઃ ।
ૐ  ભૂતભૃતે નમઃ ।
ૐ  ભાવાય નમઃ ।
ૐ  ભૂતાત્મને નમઃ ।
ૐ  ભૂતભાવનાય નમઃ ।
ૐ  પૂતાત્મને નમઃ । 10 ॥
ૐ  પરમાત્મને નમઃ ।
ૐ  મુક્તાનાંપરમગતયે નમઃ ।
ૐ  અવ્યયાય નમઃ ।
ૐ  પુરુષાય નમઃ ।
ૐ  સાક્ષિણે નમઃ ।
ૐ  ક્ષેત્રજ્ઞાય નમઃ ।
ૐ  અક્ષરાય નમઃ ।
ૐ  યોગાય નમઃ ।
ૐ  યોગવિદાંનેત્રે નમઃ ।
ૐ  પ્રધાનપુરુષેશ્વરાય નમઃ । 20 ॥
ૐ  નારસિંહવપુષે નમઃ ।
ૐ  શ્રીમતે નમઃ ।
ૐ  કેશવાય નમઃ ।
ૐ  પુરુષોત્તમાય નમઃ ।
ૐ  સર્વસ્મૈ નમઃ ।
ૐ  શર્વાય નમઃ ।
ૐ  શિવાય નમઃ ।
ૐ  સ્થાણવે નમઃ ।
ૐ  ભૂતાદયે નમઃ ।
ૐ  નિધયેઽવ્યયાય નમઃ । 30 ॥


ૐ  સંભવાય નમઃ ।
ૐ  ભાવનાય નમઃ ।
ૐ  ભર્ત્રે નમઃ ।
ૐ  પ્રભવાય નમઃ ।
ૐ  પ્રભવે નમઃ ।
ૐ  ઈશ્વરાય નમઃ ।
ૐ  સ્વયંભુવે નમઃ ।
ૐ  શંભવે નમઃ ।
ૐ  આદિત્યાય નમઃ ।
ૐ  પુષ્કરાક્ષાય નમઃ । 40 ॥
ૐ  મહાસ્વનાય નમઃ ।
ૐ  અનાદિનિધનાય નમઃ ।
ૐ  ધાત્રે નમઃ ।
ૐ  વિધાત્રે નમઃ ।
ૐ  ધાતુરુત્તમાય નમઃ ।
ૐ  અપ્રમેયાય નમઃ ।
ૐ  હૃષીકેશાય નમઃ ।
ૐ  પદ્મનાભાય નમઃ ।
ૐ  અમરપ્રભવે નમઃ ।
ૐ  વિશ્વકર્મણે નમઃ । 50 ॥
ૐ  મનવે નમઃ ।
ૐ  ત્વષ્ટ્રે નમઃ ।
ૐ  સ્થવિષ્ઠાય નમઃ ।
ૐ  સ્થવિરાય ધ્રુવાય નમઃ ।
ૐ  અગ્રહ્યાય નમઃ ।
ૐ  શાશ્વતાય નમઃ ।
ૐ  કૃષ્ણાય નમઃ ।
ૐ  લોહિતાક્ષાય નમઃ ।
ૐ  પ્રતર્દનાય નમઃ ।
ૐ  પ્રભૂતાય નમઃ । 60 ॥

ૐ  ત્રિકકુબ્ધામ્ને નમઃ ।
ૐ  પવિત્રાય નમઃ ।
ૐ  મંગળાય પરસ્મૈ નમઃ ।
ૐ  ઈશાનાય નમઃ ।
ૐ  પ્રાણદાય નમઃ ।
ૐ  પ્રાણાય નમઃ ।
ૐ  જ્યેષ્ઠાય નમઃ ।
ૐ  શ્રેષ્ઠાય નમઃ ।
ૐ  પ્રજાપતયે નમઃ ।
ૐ  હિરણ્યગર્ભાય નમઃ । 70 ॥
ૐ  ભૂગર્ભાય નમઃ ।
ૐ  માધવાય નમઃ ।
ૐ  મધુસૂદનાય નમઃ ।
ૐ  ઈશ્વરાય નમઃ ।
ૐ  વિક્રમિણે નમઃ ।
ૐ  ધન્વિને નમઃ ।
ૐ  મેધાવિને નમઃ ।
ૐ  વિક્રમાય નમઃ ।
ૐ  ક્રમાય નમઃ ।
ૐ  અનુત્તમાય નમઃ । 80 ॥

ૐ  દુરાધર્ષાય નમઃ ।
ૐ  કૃતજ્ઞાય નમઃ ।
ૐ  કૃતયે નમઃ ।
ૐ  આત્મવતે નમઃ ।
ૐ  સુરેશાય નમઃ ।
ૐ  શરણાય નમઃ ।
ૐ  શર્મણે નમઃ ।
ૐ  વિશ્વરેતસે નમઃ ।
ૐ  પ્રજાભવાય નમઃ ।
ૐ  અન્હે નમઃ । 90 ॥

ૐ  સંવત્સરાય નમઃ ।
ૐ  વ્યાળાય નમઃ ।
ૐ  પ્રત્યયાય નમઃ ।
ૐ  સર્વદર્શનાય નમઃ ।
ૐ  અજાય નમઃ ।
ૐ  સર્વેશ્વરાય નમઃ ।
ૐ  સિદ્ધાય નમઃ ।
ૐ  સિદ્ધયે નમઃ ।
ૐ  સર્વાદયે નમઃ ।
ૐ  અચ્યુતાય નમઃ । 100 ॥
ૐ  વૃષાકપયે નમઃ ।
ૐ  અમેયાત્મને નમઃ ।
ૐ  સર્વયોગવિનિઃસૃતાય નમઃ ।
ૐ  વસવે નમઃ ।
ૐ  વસુમનસે નમઃ ।
ૐ  સત્યાય નમઃ ।
ૐ  સમાત્મને નમઃ ।
ૐ  સમ્મિતાય નમઃ ।
ૐ  સમાય નમઃ ।
ૐ  અમોઘાય નમઃ । 110 ॥
ૐ  પુંડરીકાક્ષાય નમઃ ।
ૐ  વૃષકર્મણે નમઃ ।
ૐ  વૃષાકૃતયે નમઃ ।
ૐ  રુદ્રાય નમઃ ।
ૐ  બહુશિરસે નમઃ ।
ૐ  બભ્રવે નમઃ ।
ૐ  વિશ્વયોનયે નમઃ ।
ૐ  શુચિશ્રવસે નમઃ ।
ૐ  અમૃતાય નમઃ ।
ૐ  શાશ્વતસ્થાણવે નમઃ । 120 ॥

ૐ  વરારોહાય નમઃ ।
ૐ  મહાતપસે નમઃ ।
ૐ  સર્વગાય નમઃ ।
ૐ  સર્વવિદ્ભાનવે નમઃ ।
ૐ  વિષ્વક્સેનાય નમઃ ।
ૐ  જનાર્દનાય નમઃ ।
ૐ  વેદાય નમઃ ।
ૐ  વેદવિદે નમઃ ।
ૐ  અવ્યંગાય નમઃ ।
ૐ  વેદાંગાય નમઃ । 130 ॥
ૐ  વેદવિદે નમઃ ।
ૐ  કવયે નમઃ ।
ૐ  લોકાધ્યક્ષાય નમઃ ।
ૐ  સુરાધ્યક્ષાય નમઃ ।
ૐ  ધર્માધ્યક્ષાય નમઃ ।
ૐ  કૃતાકૃતાય નમઃ ।
ૐ  ચતુરાત્મને નમઃ ।
ૐ  ચતુર્વ્યૂહાય નમઃ ।
ૐ  ચતુર્દ્રંષ્ટ્રાય નમઃ ।
ૐ  ચતુર્ભુજાય નમઃ । 140 ॥

ૐ  ભ્રાજિષ્ણવે નમઃ ।
ૐ  ભોજનાય નમઃ ।
ૐ  ભોક્ત્રે નમઃ ।
ૐ  સહિષ્ણવે નમઃ ।
ૐ  જગદાદિજાય નમઃ ।
ૐ  અનઘાય નમઃ ।
ૐ  વિજયાય નમઃ ।
ૐ  જેત્રે નમઃ । 150 ॥


ૐ  વિશ્વયોનયે નમઃ ।
ૐ  પુનર્વસવે નમઃ ।
ૐ  ઉપેંદ્રાય નમઃ ।
ૐ  વામનાય નમઃ ।
ૐ  પ્રાંશવે નમઃ ।
ૐ  અમોઘાય નમઃ ।
ૐ  શુચયે નમઃ ।
ૐ  ઉર્જિતાય નમઃ ।
ૐ  અતીંદ્રાય નમઃ ।
ૐ  સંગ્રહાય નમઃ ।
ૐ  સર્ગાય નમઃ ।
ૐ  ધૃતાત્મને નમઃ । 160 ॥
ૐ  નિયમાય નમઃ ।
ૐ  યમાય નમઃ ।
ૐ  વેદ્યાય નમઃ ।
ૐ  વૈદ્યાય નમઃ ।
ૐ  સદાયોગિને નમઃ ।
ૐ  વીરઘ્ને નમઃ ।
ૐ  માધવાય નમઃ ।
ૐ  મધવે નમઃ ।
ૐ  અતીંદ્રિયાય નમઃ ।
ૐ  મહામાયાય નમઃ ।
ૐ  મહોત્સાહાય નમઃ ।
ૐ  મહાબલાય નમઃ ।
ૐ  મહાબુદ્ધયે નમઃ ।
ૐ  મહાવીર્યાય નમઃ ।
ૐ  મહાશક્તયે નમઃ ।
ૐ  મહાદ્યુતયે નમઃ ।
ૐ  અનિર્દેશ્યવપુષે નમઃ ।
ૐ  શ્રીમતે નમઃ ।
ૐ  અમેયાત્મને નમઃ ।
ૐ  મહાદ્રિધૃતે નમઃ । 180 ॥

ૐ  મહેશ્વાસાય નમઃ ।
ૐ  મહીભર્ત્રે નમઃ ।
ૐ  શ્રીનિવાસાય નમઃ ।
ૐ  સતાંગતયે નમઃ ।
ૐ  અનિરુદ્ધાય નમઃ ।
ૐ  સુરાનંદાય નમઃ ।
ૐ  ગોવિંદાય નમઃ ।
ૐ  ગોવિદાંપતયે નમઃ ।
ૐ  મરીચયે નમઃ ।
ૐ  દમનાય નમઃ ।
ૐ  હંસાય નમઃ ।
ૐ  સુપર્ણાય નમઃ ।
ૐ  ભુજગોત્તમાય નમઃ ।
ૐ  હિરણ્યનાભાય નમઃ ।
ૐ  સુતપસે નમઃ ।
ૐ  પદ્મનાભાય નમઃ ।
ૐ  પ્રજાપતયે નમઃ ।
ૐ  અમૃત્યવે નમઃ ।
ૐ  સર્વદૃશે નમઃ ।
ૐ  સિંહાય નમઃ । 200 ॥
ૐ  સંધાત્રે નમઃ ।
ૐ  સંધિમતે નમઃ ।
ૐ  સ્થિરાય નમઃ ।
ૐ  અજાય નમઃ ।
ૐ  દુર્મર્ષણાય નમઃ ।
ૐ  શાસ્ત્રે નમઃ ।
ૐ  વિશ્રુતાત્મને નમઃ ।
ૐ  સુરારિઘ્ને નમઃ ।
ૐ  ગુરુવે નમઃ ।
ૐ  ગુરુતમાય નમઃ ।
ૐ  ધામ્ને નમઃ ।
ૐ  સત્યાય નમઃ ।
ૐ  સત્યપરાક્રમાય નમઃ ।
ૐ  નિમિષાય નમઃ ।
ૐ  અનિમિષાય નમઃ ।
ૐ  સ્રગ્વીણે નમઃ ।
ૐ  વાચસ્પતયે ઉદારધિયે નમઃ ।
ૐ  અગ્રણ્યે નમઃ ।
ૐ  ગ્રામણ્યે નમઃ ।
ૐ  શ્રીમતે નમઃ । 220 ॥

ૐ  ન્યાયાય નમઃ ।
ૐ  નેત્રે નમઃ ।
ૐ  સમીરણાય નમઃ ।
ૐ  સહસ્રમૂર્ધ્ને નમઃ ।
ૐ  વિશ્વાત્મને નમઃ ।
ૐ  સહસ્રાક્ષાય નમઃ ।
ૐ  સહસ્રપદે નમઃ ।
ૐ  આવર્તનાય નમઃ ।
ૐ  નિવૃત્તાત્મને નમઃ ।
ૐ  સંવૃતાય નમઃ ।
ૐ  સંપ્રમર્દનાય નમઃ ।
ૐ  અહઃસંવર્તકાય નમઃ ।
ૐ  વહ્નયે નમઃ ।
ૐ  અનિલાય નમઃ ।
ૐ  ધરણીધરાય નમઃ ।
ૐ  સુપ્રસાદાય નમઃ ।
ૐ  પ્રસન્નાત્મને નમઃ ।
ૐ  વિશ્વધૃષે નમઃ ।
ૐ  વિશ્વભુજે નમઃ ।
ૐ  વિભવે નમઃ । 240 ॥

ૐ  સત્કર્ત્રે નમઃ ।
ૐ  સત્કૃતાય નમઃ ।
ૐ  સાધવે નમઃ ।
ૐ  જહ્નવે નમઃ ।
ૐ  નારાયણાય નમઃ ।
ૐ  નરાય નમઃ ।
ૐ  અસંખ્યેયાય નમઃ ।
ૐ  અપ્રમેયાત્મને નમઃ ।
ૐ  વિશિષ્ટાય નમઃ ।
ૐ  શિષ્ટકૃતે નમઃ ।
ૐ  શુચયે નમઃ ।
ૐ  સિદ્ધાર્થાય નમઃ ।
ૐ  સિદ્ધસંકલ્પાય નમઃ ।
ૐ  સિદ્ધિદાય નમઃ ।
ૐ  સિદ્ધિસાધનાય નમઃ ।
ૐ  વૃષાહિણે નમઃ ।
ૐ  વૃષભાય નમઃ ।
ૐ  વિષ્ણવે નમઃ ।
ૐ  વૃષપર્વણે નમઃ ।
ૐ  વૃષોદરાય નમઃ । 260 ॥



ૐ  વર્ધનાય નમઃ ।
ૐ  વર્ધમાનાય નમઃ ।
ૐ  વિવિક્તાય નમઃ ।
ૐ  શ્રુતિસાગરાય નમઃ ।
ૐ  સુભુજાય નમઃ ।
ૐ  દુર્ધરાય નમઃ ।
ૐ  વાગ્મિને નમઃ ।
ૐ  મહેંદ્રાય નમઃ ।
ૐ  વસુદાય નમઃ ।
ૐ  વસવે નમઃ । 270 ॥

ૐ  નૈકરૂપાય નમઃ ।
ૐ  બૃહદ્રૂપાય નમઃ ।
ૐ  શિપિવિષ્ટાય નમઃ ।
ૐ  પ્રકાશનાય નમઃ ।
ૐ  ઓજસ્તેજોદ્યુતિધરાય નમઃ ।
ૐ  પ્રકાશાત્મને નમઃ ।
ૐ  પ્રતાપનાય નમઃ ।
ૐ  ઋદ્ધાય નમઃ ।
ૐ  સ્પષ્ટાક્ષરાય નમઃ ।
ૐ  મંત્રાય નમઃ । 280 ॥

ૐ  ચંદ્રાંશવે નમઃ ।
ૐ  ભાસ્કરદ્યુતયે નમઃ ।
ૐ  અમૃતાંશૂદ્ભવાય નમઃ ।
ૐ  ભાનવે નમઃ ।
ૐ  શશિબિંદવે નમઃ ।
ૐ  સુરેશ્વરાય નમઃ ।
ૐ  ઔષધાય નમઃ ।
ૐ  જગતસ્સેતવે નમઃ ।
ૐ  સત્યધર્મપરાક્રમાય નમઃ ।
ૐ  ભૂતભવ્યભવન્નાથાય નમઃ । 290 ॥

ૐ  પવનાય નમઃ ।
ૐ  પાવનાય નમઃ ।
ૐ  અનલાય નમઃ ।
ૐ  કામઘ્ને નમઃ ।
ૐ  કામકૃતે નમઃ ।
ૐ  કાંતાય નમઃ ।
ૐ  કામાય નમઃ ।
ૐ  કામપ્રદાય નમઃ ।
ૐ  પ્રભવે નમઃ ।
ૐ  યુગાદિકૃતે નમઃ । 300 ॥

ૐ  યુગાવર્તાય નમઃ ।
ૐ  નૈકમાયાય નમઃ ।
ૐ  મહાશનાય નમઃ ।
ૐ  અદૃશ્યાય નમઃ ।
ૐ  વ્યક્તરૂપાય નમઃ ।
ૐ  સહસ્રજિતે નમઃ ।
ૐ  અનંતજિતે નમઃ ।
ૐ  ઇષ્ટાય નમઃ ।
ૐ  વિશિષ્ટાય નમઃ ।
ૐ  શિષ્ટેષ્ટાય નમઃ । 310 ॥

ૐ  શિખંડિને નમઃ ।
ૐ  નહુષાય નમઃ ।
ૐ  વૃષાય નમઃ ।
ૐ  ક્રોધગ્ને નમઃ ।
ૐ  ક્રોધકૃત્કર્ત્રે નમઃ ।
ૐ  વિશ્વબાહવે નમઃ ।
ૐ  મહીધરાય નમઃ ।
ૐ  અચ્યુતાય નમઃ ।
ૐ  પ્રથિતાય નમઃ ।
ૐ  પ્રાણાય નમઃ । 320 ॥

ૐ  પ્રાણદાય નમઃ ।
ૐ  વાસવાનુજાય નમઃ ।
ૐ  અપાંનિધયે નમઃ ।
ૐ  અધિષ્ઠાનાય નમઃ ।
ૐ  અપ્રમત્તાય નમઃ ।
ૐ  પ્રતિષ્ઠિતાય નમઃ ।
ૐ  સ્કંદાય નમઃ ।
ૐ  સ્કંદધરાય નમઃ ।
ૐ  ધુર્યાય નમઃ ।
ૐ  વરદાય નમઃ ।
ૐ  વાયુવાહનાય નમઃ ।
ૐ  વાસુદેવાય નમઃ ।
ૐ  બૃહદ્ભાનવે નમઃ ।
ૐ  આદિદેવાય નમઃ ।
ૐ  પુરંદરાય નમઃ ।
ૐ  અશોકાય નમઃ ।
ૐ  તારણાય નમઃ ।
ૐ  તારાય નમઃ ।
ૐ  શૂરાય નમઃ ।
ૐ  શૌરયે નમઃ । 340 ॥

ૐ  જનેશ્વરાય નમઃ ।
ૐ  અનુકૂલાય નમઃ ।
ૐ  શતાવર્તાય નમઃ ।
ૐ  પદ્મિને નમઃ ।
ૐ  પદ્મનિભેક્ષણાય નમઃ ।
ૐ  પદ્મનાભાય નમઃ ।
ૐ  અરવિંદાક્ષાય નમઃ ।
ૐ  પદ્મગર્ભાય નમઃ ।
ૐ  શરીરભૃતે નમઃ ।
ૐ  મહર્ધયે નમઃ । 350 ॥

ૐ  ઋદ્ધાય નમઃ ।
ૐ  વૃદ્ધાત્મને નમઃ ।
ૐ  મહાક્ષાય નમઃ ।
ૐ  ગરુડધ્વજાય નમઃ ।
ૐ  અતુલાય નમઃ ।
ૐ  શરભાય નમઃ ।
ૐ  ભીમાય નમઃ ।
ૐ  સમયજ્ઞાય નમઃ ।
ૐ  હવિર્હરયે નમઃ ।
ૐ  સર્વલક્ષણલક્ષણ્યાય નમઃ ।
ૐ  લક્ષ્મીવતે નમઃ ।
ૐ  સમિતિંજયાય નમઃ ।
ૐ  વિક્ષરાય નમઃ ।
ૐ  રોહિતાય નમઃ ।
ૐ  માર્ગાય નમઃ ।
ૐ  હેતવે નમઃ ।
ૐ  દામોદરાય નમઃ ।
ૐ  સહાય નમઃ ।
ૐ  મહીધરાય નમઃ ।
ૐ  મહાભાગાય નમઃ । 370 ॥

ૐ  વેગવતે નમઃ ।
ૐ  અમિતાશનાય નમઃ ।
ૐ  ઉદ્ભવાય નમઃ ।
ૐ  ક્ષોભણાય નમઃ ।
ૐ  દેવાય નમઃ ।
ૐ  શ્રીગર્ભાય નમઃ ।
ૐ  પરમેશ્વરાય નમઃ ।
ૐ  કરણાય નમઃ ।
ૐ  કારણાય નમઃ ।
ૐ  કર્ત્રે નમઃ । 380 ॥

ૐ  વિકર્ત્રે નમઃ ।
ૐ  ગહનાય નમઃ ।
ૐ  ગુહાય નમઃ ।
ૐ  વ્યવસાયાય નમઃ ।
ૐ  વ્યવસ્થાનાય નમઃ ।
ૐ  સંસ્થાનાય નમઃ ।
ૐ  સ્થાનદાય નમઃ ।
ૐ  ધ્રુવાય નમઃ ।
ૐ  પરર્ધયે નમઃ ।
ૐ  પરમસ્પષ્ટાય નમઃ ।
ૐ  તુષ્ટાય નમઃ ।
ૐ  પુષ્ટાય નમઃ ।
ૐ  શુભેક્ષણાય નમઃ ।
ૐ  રામાય નમઃ ।
ૐ  વિરામાય નમઃ ।
ૐ  વિરજાય નમઃ ।
ૐ  માર્ગાય નમઃ ।
ૐ  નેયાય નમઃ ।
ૐ  નયાય નમઃ ।
ૐ  અનયાય નમઃ । 400 ॥


ૐ  વીરાય નમઃ ।
ૐ  શક્તિમતાં શ્રેષ્ઠાય નમઃ ।
ૐ  ધર્માય નમઃ ।
ૐ  ધર્મવિદુત્તમાય નમઃ ।
ૐ  વૈકુંઠાય નમઃ ।
ૐ  પુરુષાય નમઃ ।
ૐ  પ્રાણાય નમઃ ।
ૐ  પ્રાણદાય નમઃ ।
ૐ  પ્રણવાય નમઃ ।
ૐ  પૃથવે નમઃ ।
ૐ  હિરણ્યગર્ભાય નમઃ ।
ૐ  શત્રુઘ્નાય નમઃ ।
ૐ  વ્યાપ્તાય નમઃ ।
ૐ  વાયવે નમઃ ।
ૐ  અધોક્ષજાય નમઃ ।
ૐ  ઋતવે નમઃ ।
ૐ  સુદર્શનાય નમઃ ।
ૐ  કાલાય નમઃ ।
ૐ  પરમેષ્ઠિને નમઃ ।
ૐ  પરિગ્રહાય નમઃ । 420 ॥

ૐ  ઉગ્રાય નમઃ ।
ૐ  સંવત્સરાય નમઃ ।
ૐ  દક્ષાય નમઃ ।
ૐ  વિશ્રામાય નમઃ ।
ૐ  વિશ્વદક્ષિણાય નમઃ ।
ૐ  વિસ્તારાય નમઃ ।
ૐ  સ્થાવરસ્થાણવે નમઃ ।
ૐ  પ્રમાણાય નમઃ ।
ૐ  બીજાય અવ્યયાય નમઃ ।
ૐ  અર્થાય નમઃ । 430 ॥

ૐ  અનર્થાય નમઃ ।
ૐ  મહાકોશાય નમઃ ।
ૐ  મહાભોગાય નમઃ ।
ૐ  મહાધનાય નમઃ ।
ૐ  અનિર્વિણ્ણાય નમઃ ।
ૐ  સ્થવિષ્ઠાય નમઃ ।
ૐ  ભુવે નમઃ ।
ૐ  ધર્મયૂપાય નમઃ ।
ૐ  મહામખાય નમઃ ।
ૐ  નક્ષત્રનેમયે નમઃ । 440 ॥

ૐ  નક્ષિત્રિણે નમઃ ।
ૐ  ક્ષમાય નમઃ ।
ૐ  ક્ષામાય નમઃ ।
ૐ  સમીહનાય નમઃ ।
ૐ  યજ્ઞાય નમઃ ।
ૐ  ઇજ્યાય નમઃ ।
ૐ  મહેજ્યાય નમઃ ।
ૐ  ક્રતવે નમઃ ।
ૐ  સત્રાય નમઃ ।
ૐ  સતાંગતયે નમઃ । 450 ॥

ૐ  સર્વદર્શિને નમઃ ।
ૐ  વિમુક્તાત્મને નમઃ ।
ૐ  સર્વજ્ઞાય નમઃ ।
ૐ  જ્ઞાનમુત્તમાય નમઃ ।
ૐ  સુવ્રતાય નમઃ ।
ૐ  સુમુખાય નમઃ ।
ૐ  સૂક્ષ્માય નમઃ ।
ૐ  સુઘોષાય નમઃ ।
ૐ  સુખદાય નમઃ ।
ૐ  સુહૃદે નમઃ । 460 ॥

ૐ  મનોહરાય નમઃ ।
ૐ  જિતક્રોધાય નમઃ ।
ૐ  વીરબાહવે નમઃ ।
ૐ  વિદારણાય નમઃ ।
ૐ  સ્વાપનાય નમઃ ।
ૐ  સ્વવશાય નમઃ ।
ૐ  વ્યાપિને નમઃ ।
ૐ  નૈકાત્મને નમઃ ।
ૐ  નૈકકર્મકૃતે નમઃ ।
ૐ  વત્સરાય નમઃ । 470 ॥

ૐ  વત્સલાય નમઃ ।
ૐ  વત્સિને નમઃ ।
ૐ  રત્નગર્ભાય નમઃ ।
ૐ  ધનેશ્વરાય નમઃ ।
ૐ  ધર્મગુપ્તે નમઃ ।
ૐ  ધર્મકૃતે નમઃ ।
ૐ  ધર્મિણે નમઃ ।
ૐ  સતે નમઃ ।
ૐ  અસતે નમઃ ।
ૐ  ક્ષરાય નમઃ । 480 ॥

ૐ  અક્ષરાય નમઃ ।
ૐ  અવિજ્ઞાત્રે નમઃ ।
ૐ  સહસ્રાંશવે નમઃ ।
ૐ  વિધાત્રે નમઃ ।
ૐ  કૃતલક્ષણાય નમઃ ।
ૐ  ગભસ્તિનેમયે નમઃ ।
ૐ  સત્ત્વસ્થાય નમઃ ।
ૐ  સિંહાય નમઃ ।
ૐ  ભૂતમહેશ્વરાય નમઃ ।
ૐ  આદિદેવાય નમઃ । 490 ॥

ૐ  મહાદેવાય નમઃ ।
ૐ  દેવેશાય નમઃ ।
ૐ  દેવભૃદ્ગુરવે નમઃ ।
ૐ  ઉત્તરાય નમઃ ।
ૐ  ગોપતયે નમઃ ।
ૐ  ગોપ્ત્રે નમઃ ।
ૐ  જ્ઞાનગમ્યાય નમઃ ।
ૐ  પુરાતનાય નમઃ ।
ૐ  શરીરભૂતભૃતે નમઃ ।
ૐ  ભોક્ત્રે નમઃ । 500 ॥

ૐ  કપીંદ્રાય નમઃ ।
ૐ  ભૂરિદક્ષિણાય નમઃ ।
ૐ  સોમપાય નમઃ ।
ૐ  અમૃતપાય નમઃ ।
ૐ  સોમાય નમઃ ।
ૐ  પુરુજિતે નમઃ ।
ૐ  પુરુસત્તમાય નમઃ ।
ૐ  વિનયાય નમઃ ।
ૐ  જયાય નમઃ ।
ૐ  સત્યસંધાય નમઃ । 510 ॥

ૐ  દાશાર્હાય નમઃ ।
ૐ  સાત્વતાં પતયે નમઃ ।
ૐ  જીવાય નમઃ ।
ૐ  વિનયિતાસાક્ષિણે નમઃ ।
ૐ  મુકુંદાય નમઃ ।
ૐ  અમિતવિક્રમાય નમઃ ।
ૐ  અંભોનિધયે નમઃ ।
ૐ  અનંતાત્મને નમઃ ।
ૐ  મહોદધિશયાય નમઃ ।
ૐ  અંતકાય નમઃ । 520 ॥

ૐ  અજાય નમઃ ।
ૐ  મહાર્હાય નમઃ ।
ૐ  સ્વાભાવ્યાય નમઃ ।
ૐ  જિતામિત્રાય નમઃ ।
ૐ  પ્રમોદનાય નમઃ ।
ૐ  આનંદાય નમઃ ।
ૐ  નંદનાય નમઃ ।
ૐ  નંદાય નમઃ ।
ૐ  સત્યધર્મણે નમઃ ।
ૐ  ત્રિવિક્રમાય નમઃ । 530 ॥

ૐ  મહર્ષયે કપિલાચાર્યાય નમઃ ।
ૐ  કૃતજ્ઞાય નમઃ ।
ૐ  મેદિનીપતયે નમઃ ।
ૐ  ત્રિપદાય નમઃ ।
ૐ  ત્રિદશાધ્યક્ષાય નમઃ ।
ૐ  મહાશૃંગાય નમઃ ।
ૐ  કૃતાંતકૃતે નમઃ ।
ૐ  મહાવરાહાય નમઃ ।
ૐ  ગોવિંદાય નમઃ ।
ૐ  સુષેણાય નમઃ । 540 ॥

ૐ  કનકાંગદિને નમઃ ।
ૐ  ગુહ્યાય નમઃ ।
ૐ  ગભીરાય નમઃ ।
ૐ  ગહનાય નમઃ ।
ૐ  ગુપ્તાય નમઃ ।
ૐ  ચક્રગદાધરાય નમઃ ।
ૐ  વેધસે નમઃ ।
ૐ  સ્વાંગાય નમઃ ।
ૐ  અજિતાય નમઃ ।
ૐ  કૃષ્ણાય નમઃ । 550 ॥

ૐ  દૃઢાય નમઃ ।
ૐ  સંકર્ષણાય અચ્યુતાય નમઃ ।
ૐ  વરુણાય નમઃ ।
ૐ  વારુણાય નમઃ ।
ૐ  વૃક્ષાય નમઃ ।
ૐ  પુષ્કરાક્ષાય નમઃ ।
ૐ  મહામનસે નમઃ ।
ૐ  ભગવતે નમઃ ।
ૐ  ભગઘ્ને નમઃ ।
ૐ  આનંદિને નમઃ । 560 ॥


ૐ  વનમાલિને નમઃ ।
ૐ  હલાયુધાય નમઃ ।
ૐ  આદિત્યાય નમઃ ।
ૐ  જ્યોતિરાદિત્યાય નમઃ ।
ૐ  સહિષ્ણુવે નમઃ ।
ૐ  ગતિસત્તમાય નમઃ ।
ૐ  સુધન્વને નમઃ ।
ૐ  ખંડપરશવે નમઃ ।
ૐ  દારુણાય નમઃ ।
ૐ  દ્રવિણપ્રદાય નમઃ । 570 ॥

ૐ  દિવસ્પૃશે નમઃ ।
ૐ  સર્વદૃગ્વ્યાસાય નમઃ ।
ૐ  વાચસ્પતયે અયોનિજાય નમઃ ।
ૐ  ત્રિસામ્ને નમઃ ।
ૐ  સામગાય નમઃ ।
ૐ  સામ્ને નમઃ ।
ૐ  નિર્વાણાય નમઃ ।
ૐ  ભેષજાય નમઃ ।
ૐ  ભિષજે નમઃ ।
ૐ  સન્ન્યાસકૃતે નમઃ । 580 ॥

ૐ  શમાય નમઃ ।
ૐ  શાંતાય નમઃ ।
ૐ  નિષ્ઠાયૈ નમઃ ।
ૐ  શાંત્યૈ નમઃ ।
ૐ  પરાયણાય નમઃ ।
ૐ  શુભાંગાય નમઃ ।
ૐ  શાંતિદાય નમઃ ।
ૐ  સ્રષ્ટાય નમઃ ।
ૐ  કુમુદાય નમઃ ।
ૐ  કુવલેશયાય નમઃ । 590 ॥

ૐ  ગોહિતાય નમઃ ।
ૐ  ગોપતયે નમઃ ।
ૐ  ગોપ્ત્રે નમઃ ।
ૐ  વૃષભાક્ષાય નમઃ ।
ૐ  વૃષપ્રિયાય નમઃ ।
ૐ  અનિવર્તિને નમઃ ।
ૐ  નિવૃત્તાત્મને નમઃ ।
ૐ  સંક્ષેપ્ત્રે નમઃ ।
ૐ  ક્ષેમકૃતે નમઃ ।
ૐ  શિવાય નમઃ । 600 ॥

ૐ  શ્રીવત્સવક્ષસે નમઃ ।
ૐ  શ્રીવાસાય નમઃ ।
ૐ  શ્રીપતયે નમઃ ।
ૐ  શ્રીમતાં વરાય નમઃ ।
ૐ  શ્રીદાય નમઃ ।
ૐ  શ્રીશાય નમઃ ।
ૐ  શ્રીનિવાસાય નમઃ ।
ૐ  શ્રીનિધયે નમઃ ।
ૐ  શ્રીવિભાવનાય નમઃ ।
ૐ  શ્રીધરાય નમઃ । 610 ॥

ૐ  શ્રીકરાય નમઃ ।
ૐ  શ્રેયસે નમઃ ।
ૐ  શ્રીમતે નમઃ ।
ૐ  લોકત્રયાશ્રયાય નમઃ ।
ૐ  સ્વક્ષાય નમઃ ।
ૐ  સ્વંગાય નમઃ ।
ૐ  શતાનંદાય નમઃ ।
ૐ  નંદિને નમઃ ।
ૐ  જ્યોતિર્ગણેશ્વરાય નમઃ ।
ૐ  વિજિતાત્મને નમઃ । 620 ॥

ૐ  વિધેયાત્મને નમઃ ।
ૐ  સત્કીર્તયે નમઃ ।
ૐ  છિન્નસંશયાય નમઃ ।
ૐ  ઉદીર્ણાય નમઃ ।
ૐ  સર્વતશ્ચક્ષુષે નમઃ ।
ૐ  અનીશાય નમઃ ।
ૐ  શાશ્વતસ્થિરાય નમઃ ।
ૐ  ભૂશયાય નમઃ ।
ૐ  ભૂષણાય નમઃ ।
ૐ  ભૂતયે નમઃ । 630 ॥

ૐ  વિશોકાય નમઃ ।
ૐ  શોકનાશનાય નમઃ ।
ૐ  અર્ચિષ્મતે નમઃ ।
ૐ  અર્ચિતાય નમઃ ।
ૐ  કુંભાય નમઃ ।
ૐ  વિશુદ્ધાત્મને નમઃ ।
ૐ  વિશોધનાય નમઃ ।
ૐ  અનિરુદ્ધાય નમઃ ।
ૐ  અપ્રતિરથાય નમઃ ।
ૐ  પ્રદ્યુમ્નાય નમઃ । 640 ॥

ૐ  અમિતવિક્રમાય નમઃ ।
ૐ  કાલનેમિનિઘ્ને નમઃ ।
ૐ  વીરાય નમઃ ।
ૐ  શૌરયે નમઃ ।
ૐ  શૂરજનેશ્વરાય નમઃ ।
ૐ  ત્રિલોકાત્મને નમઃ ।
ૐ  ત્રિલોકેશાય નમઃ ।
ૐ  કેશવાય નમઃ ।
ૐ  કેશિઘ્ને નમઃ ।
ૐ  હરયે નમઃ । 650 ॥

ૐ  કામદેવાય નમઃ ।
ૐ  કામપાલાય નમઃ ।
ૐ  કામિને નમઃ ।
ૐ  કાંતાય નમઃ ।
ૐ  કૃતાગમાય નમઃ ।
ૐ  અનિર્દેશ્યવપુષે નમઃ ।
ૐ  વિષ્ણવે નમઃ ।
ૐ  વીરાય નમઃ ।
ૐ  અનંતાય નમઃ ।
ૐ  ધનંજયાય નમઃ । 660 ॥

ૐ  બ્રહ્મણ્યાય નમઃ ।
ૐ  બ્રહ્મકૃતે નમઃ ।
ૐ  બ્રહ્મણે નમઃ ।
ૐ  બ્રાહ્મણે નમઃ ।
ૐ  બ્રહ્માય નમઃ ।
ૐ  બ્રહ્મવિવર્ધનાય નમઃ ।
ૐ  બ્રહ્મવિદે નમઃ ।
ૐ  બ્રાહ્મણાય નમઃ ।
ૐ  બ્રહ્મિણે નમઃ ।
ૐ  બ્રહ્મજ્ઞાય નમઃ । 670 ॥

ૐ  બ્રાહ્મણપ્રિયાય નમઃ ।
ૐ  મહાક્રમાય નમઃ ।
ૐ  મહાકર્મણે નમઃ ।
ૐ  મહાતેજસે નમઃ ।
ૐ  મહોરગાય નમઃ ।
ૐ  મહાક્રતવે નમઃ ।
ૐ  મહાયજ્વિને નમઃ ।
ૐ  મહાયજ્ઞાય નમઃ ।
ૐ  મહાહવિષે નમઃ ।
ૐ  સ્તવ્યાય નમઃ । 680 ॥

ૐ  સ્તવપ્રિયાય નમઃ ।
ૐ  સ્તોત્રાય નમઃ ।
ૐ  સ્તુતયે નમઃ ।
ૐ  સ્તોત્રે નમઃ ।
ૐ  રણપ્રિયાય નમઃ ।
ૐ  પૂર્ણાય નમઃ ।
ૐ  પૂરયિત્રે નમઃ ।
ૐ  પુણ્યાય નમઃ ।
ૐ  પુણ્યકીર્તયે નમઃ ।
ૐ  અનામયાય નમઃ । 690 ॥

ૐ  મનોજવાય નમઃ ।
ૐ  તીર્થકરાય નમઃ ।
ૐ  વસુરેતસે નમઃ ।
ૐ  વસુપ્રદાય નમઃ ।
ૐ  વાસુદેવાય નમઃ ।
ૐ  વસવે નમઃ ।
ૐ  વસુમનસે નમઃ ।
ૐ  હવિષે નમઃ ।
ૐ  હવિષે નમઃ ।
ૐ  સદ્ગતયે નમઃ । 700 ॥

ૐ  સત્કૃતયે નમઃ ।
ૐ  સત્તાયૈ નમઃ ।
ૐ  સદ્ભૂતયે નમઃ ।
ૐ  સત્પરાયણાય નમઃ ।
ૐ  શૂરસેનાય નમઃ ।
ૐ  યદુશ્રેષ્ઠાય નમઃ ।
ૐ  સન્નિવાસાય નમઃ ।
ૐ  સુયામુનાય નમઃ ।
ૐ  ભૂતાવાસાય નમઃ ।
ૐ  વાસુદેવાય નમઃ । 710 ॥

ૐ  સર્વાસુનિલયાય નમઃ ।
ૐ  અનલાય નમઃ ।
ૐ  દર્પઘ્ને નમઃ ।
ૐ  દર્પદાય નમઃ ।
ૐ  દૃપ્તાય નમઃ ।
ૐ  દુર્ધરાય નમઃ ।
ૐ  અપરાજિતાય નમઃ ।
ૐ  વિશ્વમૂર્તયે નમઃ ।
ૐ  મહામૂર્તયે નમઃ ।
ૐ  દીપ્તમૂર્તયે નમઃ । 720 ॥

ૐ  અમૂર્તિમતે નમઃ ।
ૐ  અનેકમૂર્તયે નમઃ ।
ૐ  અવ્યક્તાય નમઃ ।
ૐ  શતમૂર્તયે નમઃ ।
ૐ  શતાનનાય નમઃ ।
ૐ  એકૈસ્મૈ નમઃ ।
ૐ  નૈકસ્મૈ નમઃ ।
ૐ  સવાય નમઃ ।
ૐ  કાય નમઃ ।
ૐ  કસ્મૈ નમઃ । 730 ॥

ૐ  યસ્મૈ નમઃ ।
ૐ  તસ્મૈ નમઃ ।
ૐ  પદમનુત્તમાય નમઃ ।
ૐ  લોકબંધવે નમઃ ।
ૐ  લોકનાથાય નમઃ ।
ૐ  માધવાય નમઃ ।
ૐ  ભક્તવત્સલાય નમઃ ।
ૐ  સુવર્ણવર્ણાય નમઃ ।
ૐ  હેમાંગાય નમઃ ।
ૐ  વરાંગાય નમઃ । 740 ॥

ૐ  ચંદનાંગદિને નમઃ ।
ૐ  વીરઘ્ને નમઃ ।
ૐ  વિષમાય નમઃ ।
ૐ  શૂન્યાય નમઃ ।
ૐ  ઘૃતાશિષે નમઃ ।
ૐ  અચલાય નમઃ ।
ૐ  ચલાય નમઃ ।
ૐ  અમાનિને નમઃ ।
ૐ  માનદાય નમઃ ।
ૐ  માન્યાય નમઃ । 750 ॥

ૐ  લોકસ્વામિને નમઃ ।
ૐ  ત્રિલોકધૃષે નમઃ ।
ૐ  સુમેધસે નમઃ ।
ૐ  મેધજાય નમઃ ।
ૐ  ધન્યાય નમઃ ।
ૐ  સત્યમેધસે નમઃ ।
ૐ  ધરાધરાય નમઃ ।
ૐ  તેજોવૃષાય નમઃ ।
ૐ  દ્યુતિધરાય નમઃ ।
ૐ  સર્વશસ્ત્રભૃતાંવરાય નમઃ । 760 ॥


ૐ  પ્રગ્રહાય નમઃ ।
ૐ  નિગ્રહાય નમઃ ।
ૐ  વ્યગ્રાય નમઃ ।
ૐ  નૈકશૃંગાય નમઃ ।
ૐ  ગદાગ્રજાય નમઃ ।
ૐ  ચતુર્મૂર્તયે નમઃ ।
ૐ  ચતુર્બાહવે નમઃ ।
ૐ  ચતુર્વ્યૂહાય નમઃ ।
ૐ  ચતુર્ગતયે નમઃ ।
ૐ  ચતુરાત્મને નમઃ । 770 ॥

ૐ  ચતુર્ભાવાય નમઃ ।
ૐ  ચતુર્વેદવિદે નમઃ ।
ૐ  એકપદે નમઃ ।
ૐ  સમાવર્તાય નમઃ ।
ૐ  અનિવૃત્તાત્મને નમઃ ।
ૐ  દુર્જયાય નમઃ ।
ૐ  દુરતિક્રમાય નમઃ ।
ૐ  દુર્લભાય નમઃ ।
ૐ  દુર્ગમાય નમઃ ।
ૐ  દુર્ગાય નમઃ । 780 ॥

ૐ  દુરાવાસાય નમઃ ।
ૐ  દુરારિઘ્ને નમઃ ।
ૐ  શુભાંગાય નમઃ ।
ૐ  લોકસારંગાય નમઃ ।
ૐ  સુતંતવે નમઃ ।
ૐ  તંતુવર્ધનાય નમઃ ।
ૐ  ઇંદ્રકર્મણે નમઃ ।
ૐ  મહાકર્મણે નમઃ ।
ૐ  કૃતકર્મણે નમઃ ।
ૐ  કૃતાગમાય નમઃ । 790 ॥

ૐ  ઉદ્ભવાય નમઃ ।
ૐ  સુંદરાય નમઃ ।
ૐ  સુંદાય નમઃ ।
ૐ  રત્નનાભાય નમઃ ।
ૐ  સુલોચનાય નમઃ ।
ૐ  અર્કાય નમઃ ।
ૐ  વાજસનાય નમઃ ।
ૐ  શૃંગિને નમઃ ।
ૐ  જયંતાય નમઃ ।
ૐ  સર્વવિજ્જયિને નમઃ । 800 ॥

ૐ  સુવર્ણ બિંદવે નમઃ
ૐ  અક્ષોભ્યાય નમઃ ।
ૐ  સર્વવાગીશ્વરેશ્વરાય નમઃ ।
ૐ  મહાહ્રદાય નમઃ ।
ૐ  મહાગર્તાય નમઃ ।
ૐ  મહાભૂતાય નમઃ ।
ૐ  મહાનિધયે નમઃ ।
ૐ  કુમુદાય નમઃ ।
ૐ  કુંદરાય નમઃ ।
ૐ  કુંદાય નમઃ । 810 ॥

ૐ  પર્જન્યાય નમઃ ।
ૐ  પાવનાય નમઃ ।
ૐ  અનિલાય નમઃ ।
ૐ  અમૃતાંશાય નમઃ ।
ૐ  અમૃતવપુષે નમઃ ।
ૐ  સર્વજ્ઞાય નમઃ ।
ૐ  સર્વતોમુખાય નમઃ ।
ૐ  સુલભાય નમઃ ।
ૐ  સુવ્રતાય નમઃ ।
ૐ  સિદ્ધાય નમઃ । 820 ॥

ૐ  શત્રુજિતે નમઃ ।
ૐ  શત્રુતાપનાય નમઃ ।
ૐ  ન્યગ્રોધાય નમઃ ।
ૐ  ઉદુંબરાય નમઃ ।
ૐ  અશ્વત્થાય નમઃ ।
ૐ  ચાણૂરાંધ્રનિષૂદનાય નમઃ ।
ૐ  સહસ્રાર્ચિષે નમઃ ।
ૐ  સપ્તજિહ્વાય નમઃ ।
ૐ  સપ્તૈધસે નમઃ ।
ૐ  સપ્તવાહનાય નમઃ । 830 ॥

ૐ  અમૂર્તયે નમઃ ।
ૐ  અનઘાય નમઃ ।
ૐ  અચિંત્યાય નમઃ ।
ૐ  ભયકૃતે નમઃ ।
ૐ  ભયનાશનાય નમઃ ।
ૐ  અણવે નમઃ ।
ૐ  બૃહતે નમઃ ।
ૐ  કૃશાય નમઃ ।
ૐ  સ્થૂલાય નમઃ ।
ૐ  ગુણભૃતે નમઃ । 840 ॥

ૐ  નિર્ગુણાય નમઃ ।
ૐ  મહતે નમઃ ।
ૐ  અધૃતાય નમઃ ।
ૐ  સ્વધૃતાય નમઃ ।
ૐ  સ્વાસ્થ્યાય નમઃ ।
ૐ  પ્રાગ્વંશાય નમઃ ।
ૐ  વંશવર્ધનાય નમઃ ।
ૐ  ભારભૃતે નમઃ ।
ૐ  કથિતાય નમઃ ।
ૐ  યોગિને નમઃ । 850 ॥

ૐ  યોગીશાય નમઃ ।
ૐ  સર્વકામદાય નમઃ ।
ૐ  આશ્રમાય નમઃ ।
ૐ  શ્રમણાય નમઃ ।
ૐ  ક્ષામાય નમઃ ।
ૐ  સુપર્ણાય નમઃ ।
ૐ  વાયુવાહનાય નમઃ ।
ૐ  ધનુર્ધરાય નમઃ ।
ૐ  ધનુર્વેદાય નમઃ ।
ૐ  દંડાય નમઃ । 860 ॥

ૐ  દમયિત્રે નમઃ ।
ૐ  દમાય નમઃ ।
ૐ  અપરાજિતાય નમઃ ।
ૐ  સર્વસહાય નમઃ ।
ૐ  નિયંત્રે નમઃ ।
ૐ  નિયમાય નમઃ ।
ૐ  યમાય નમઃ ।
ૐ  સત્ત્વવતે નમઃ ।
ૐ  સાત્ત્વિકાય નમઃ ।
ૐ  સત્યાય નમઃ । 870 ॥

ૐ  સત્યધર્મપરાયણાય નમઃ ।
ૐ  અભિપ્રાયાય નમઃ ।
ૐ  પ્રિયાર્હાય નમઃ ।
ૐ  અર્હાય નમઃ ।
ૐ  પ્રિયકૃતે નમઃ ।
ૐ  પ્રીતિવર્ધનાય નમઃ ।
ૐ  વિહાયસગતયે નમઃ ।
ૐ  જ્યોતિષે નમઃ ।
ૐ  સુરુચયે નમઃ ।
ૐ  હુતભુજે નમઃ । 880 ॥

ૐ  વિભવે નમઃ ।
ૐ  રવયે નમઃ ।
ૐ  વિરોચનાય નમઃ ।
ૐ  સૂર્યાય નમઃ ।
ૐ  સવિત્રે નમઃ ।
ૐ  રવિલોચનાય નમઃ ।
ૐ  અનંતાય નમઃ ।
ૐ  હુતભુજે નમઃ ।
ૐ  ભોક્ત્રે નમઃ ।
ૐ  સુખદાય નમઃ । 890 ॥

ૐ  નૈકજાય નમઃ ।
ૐ  અગ્રજાય નમઃ ।
ૐ  અનિર્વિણ્ણાય નમઃ ।
ૐ  સદામર્ષિણે નમઃ ।
ૐ  લોકાધિષ્ઠાનાય નમઃ ।
ૐ  અદ્ભુતાય નમઃ ।
ૐ  સનાતનાય નમઃ ।
ૐ  સનાતનતમાય નમઃ ।
ૐ  કપિલાય નમઃ ।
ૐ  કપયે નમઃ । 900 ॥

ૐ  અવ્યયાય નમઃ ।
ૐ  સ્વસ્તિદાય નમઃ ।
ૐ  સ્વસ્તિકૃતે નમઃ ।
ૐ  સ્વસ્તયે નમઃ ।
ૐ  સ્વસ્તિભુજે નમઃ ।
ૐ  સ્વસ્તિદક્ષિણાય નમઃ ।
ૐ  અરૌદ્રાય નમઃ ।
ૐ  કુંડલિને નમઃ ।
ૐ  ચક્રિણે નમઃ ।
ૐ  વિક્રમિણે નમઃ । 910 ॥

ૐ  ઉર્જિતશાસનાય નમઃ ।
ૐ  શબ્દાતિગાય નમઃ ।
ૐ  શબ્દસહાય નમઃ ।
ૐ  શિશિરાય નમઃ ।
ૐ  શર્વરીકરાય નમઃ ।
ૐ  અક્રૂરાય નમઃ ।
ૐ  પેશલાય નમઃ ।
ૐ  દક્ષાય નમઃ ।
ૐ  દક્ષિણાય નમઃ ।
ૐ  ક્ષમિણાં વરાય નમઃ । 920 ॥

ૐ  વિદ્વત્તમાય નમઃ ।
ૐ  વીતભયાય નમઃ ।
ૐ  પુણ્યશ્રવણકીર્તનાય નમઃ ।
ૐ  ઉત્તારણાય નમઃ ।
ૐ  દુષ્કૃતિઘ્ને નમઃ ।
ૐ  પુણ્યાય નમઃ ।
ૐ  દુસ્વપ્નનાશાય નમઃ ।
ૐ  વીરઘ્ને નમઃ ।
ૐ  રક્ષણાય નમઃ ।
ૐ  સદ્ભ્યો નમઃ । 930 ॥

ૐ  જીવનાય નમઃ ।
ૐ  પર્યવસ્થિતાય નમઃ ।
ૐ  અનંતરૂપાય નમઃ ।
ૐ  અનંતશ્રિયે નમઃ ।
ૐ  જિતમન્યવે નમઃ ।
ૐ  ભયાપહાય નમઃ ।
ૐ  ચતુરશ્રાય નમઃ ।
ૐ  ગભીરાત્મને નમઃ ।
ૐ  વિદિશાય નમઃ ।
ૐ  વ્યાધિશાય નમઃ । 940 ॥

ૐ  દિશાય નમઃ ।
ૐ  અનાદયે નમઃ ।
ૐ  ભૂર્ભુવાય નમઃ ।
ૐ  લક્ષ્મૈ નમઃ ।
ૐ  સુવીરાય નમઃ ।
ૐ  રુચિરાંગદાય નમઃ ।
ૐ  જનનાય નમઃ ।
ૐ  જનજન્માદયે નમઃ ।
ૐ  ભીમાય નમઃ ।
ૐ  ભીમપરાક્રમાય નમઃ । 950 ॥


ૐ  આધારનિલયાય નમઃ ।
ૐ  ધાત્રે નમઃ ।
ૐ  પુષ્પહાસાય નમઃ ।
ૐ  પ્રજાગરાય નમઃ ।
ૐ  ઉર્ધ્વગાય નમઃ ।
ૐ  સત્પથાચારાય નમઃ ।
ૐ  પ્રાણદાય નમઃ ।
ૐ  પ્રણવાય નમઃ ।
ૐ  પણાય નમઃ ।
ૐ  પ્રમાણાય નમઃ । 960 ॥

ૐ  પ્રાણનિલયાય નમઃ ।
ૐ  પ્રાણભૃતે નમઃ ।
ૐ  પ્રાણજીવનાય નમઃ ।
ૐ  તત્ત્વાય નમઃ ।
ૐ  તત્ત્વવિદે નમઃ ।
ૐ  એકાત્મને નમઃ ।
ૐ  જન્મમૃત્યુજરાતિગાય નમઃ ।
ૐ  ભુર્ભુવઃ સ્વસ્તરવે નમઃ
ૐ  તારાય નમઃ ।
ૐ  સવિત્રે નમઃ । 970 ॥

ૐ  પ્રપિતામહાય નમઃ ।
ૐ  યજ્ઞાય નમઃ ।
ૐ  યજ્ઞપતયે નમઃ ।
ૐ  યજ્વને નમઃ ।
ૐ  યજ્ઞાંગાય નમઃ ।
ૐ  યજ્ઞવાહનાય નમઃ ।
ૐ  યજ્ઞભૃતે નમઃ ।
ૐ  યજ્ઞકૃતે નમઃ ।
ૐ  યજ્ઞિને નમઃ ।
ૐ  યજ્ઞભુજે નમઃ । 980 ॥

ૐ  યજ્ઞસાધનાય નમઃ ।
ૐ  યજ્ઞાંતકૃતે નમઃ ।
ૐ  યજ્ઞગુહ્યાય નમઃ ।
ૐ  અન્નાય નમઃ ।
ૐ  અન્નદાય નમઃ ।
ૐ  આત્મયોનયે નમઃ ।
ૐ  સ્વયંજાતાય નમઃ ।
ૐ  વૈખાનાય નમઃ ।
ૐ  સામગાયનાય નમઃ ।
ૐ  દેવકીનંદનાય નમઃ । 990 ॥

ૐ  સ્રષ્ટ્રે નમઃ ।
ૐ  ક્ષિતીશાય નમઃ ।
ૐ  પાપનાશનાય નમઃ ।
ૐ  શંખભૃતે નમઃ ।
ૐ  નંદકિને નમઃ ।
ૐ  ચક્રિણે નમઃ ।
ૐ  શર્ઙ્ગધન્વને નમઃ ।
ૐ  ગદાધરાય નમઃ ।
ૐ  રથાંગપાણયે નમઃ ।
ૐ  અક્ષોભ્યાય નમઃ । 1000 ॥


ૐ  સર્વપ્રહરણાયુધાય નમઃ ।

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇