ગુરુવાર, 13 માર્ચ, 2025

હોળી પુજન સમયે આ ખાસ 15 વસ્તુઓ નો ઉપયોગ જીવનની દરેક સમસ્યાઓ નો ઉકેલ લાવી દેશે. | Holi Pujan 15 item to be use | Okhaharan |

હોળી પુજન સમયે આ ખાસ 15 વસ્તુઓ નો ઉપયોગ જીવનની દરેક સમસ્યાઓ નો ઉકેલ લાવી દેશે. | Holi Pujan 15 item to be use | Okhaharan | 

holi-pujan-15-item-to-be-use
holi-pujan-15-item-to-be-use


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું હોળી પુજન સમયે આ ખાસ 15 વસ્તુઓ નો ઉપયોગ જીવનની દરેક સમસ્યાઓ નો ઉકેલ લાવી દેશે. 

પુજન માહિતી જાણીએ પહેલાં પુજન સમય જાણીયે આ વષૅ 2025 મા હોળી દહન સમય 13 માચૅ 2025 ગુરૂવાર ના રોજ રહેશે સંધ્યા કાળે પુજન ઉત્તમ મનાવવા આવે છે. 


હવે આપણે જાણીએ કે પુજનમા  શું ઉપયોગ કરવાથી દરેક સમસ્યા ઉકેલ આવી જાય 

કાચો કપાસ (દોરો) જેને આપણે જનાઈ કે સુતરાઉ દોરો કહીયે છે જેને હોળી ચારેય બાજુ વીટાળવાનો હોય આમ કરવાથી જેમ હોલીકા દેવી સુદંર દેખાય તેમ તમારૂ જીવન પણ સુદંર મય રહે. 

અક્ષત (ચોખા) - એમની ઉપર વધાવીને નમન કરવું આમ કરવાથી શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક


ધૂપ અને અગરબત્તી કે કોઈ સુગધીત વસ્તુ અપણૅ કરવાથી  - જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે

ફૂલો અને મીઠાઈઓ એમા ખાસ કરીને સાંકળ કે હતાશાઅપણૅ કરવાથી  - દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

નાળિયેર પુજન પછી અપણૅ કરવામાં આવે તો જીવનમાં સફળતા અને સમૃદ્ધિ માટે

પુજન સમયે જો ગુલાલ અને રંગોથી  કરવામાં આવે તો જીવનમાં નવા રંગો અને ઉલ્લાસ રહે છે 


 પુજન સમયે નવા પાક ના ધાન્ય લેવામાં આવે તો  કુદરતનો આભાર માનવા 

હોળી શણગાર કરવામાં ગાયના છાણની માળા અથવા નાના બાળકો માટે હોરીયા જે અલગ અલગ ડિઝાઇન  જેવા કે પાન ચોકલેટ વગેરે ના હોય એની પણ માળા બનાવી શકાય છે જેનાથી શુદ્ધિકરણ અને ધાર્મિક મહત્વ માટે

પુજન પછી પાણીથી ભરેલું એક માટલું  વડે તેમની જાવ્ળા ને શાત કરવા મુકવામાં  આવે તો શુદ્ધતાનું પ્રતીક મનાય છે 

હળદરનો ગઠ્ઠો પુજન માં લેવામાં  આવે તો સારા નસીબ અને સ્વાસ્થ્ય માટે ગણાય છે


કેસુડો નો ઉપયોગ કરવાથી ચમૅ રોગમાં રાહત મળે છે.

કેરીનો મોર લેવામાં આવે તો તેનાથી કોણ પણ પ્રકાર ચેપથી લાગતા રોગ મટે છે.

હોળી નાપુજનમા ખાસ કરીને ધાણી ચણા એમના પ્રસાદ તરીકે અપણૅ કરવાથી આપણા જીવનમાં ધાન્ય ની ખોટ રહેતી નથી

હોળી પુજન પછી હોળી ના ભસ્મ ને પોતાના શરીર પર લગાવવાથી ચામડી ના રોગ દૂર થાય 


હોળી ને ભસ્મ ને પાણી ઉમેરી શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇